નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)ના ભવ્ય ઉદઘાટન

Saturday 08th April 2023 15:45 EDT
 
 

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)ના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીએ ગ્રેસફૂલી ડાન્સ કર્યો હતો. નીતા અંબાણી પહેલા પણ નૃત્યાંગના રહી ચૂક્યા છે. તેઓ યુવાનવસ્થામાં આવા એક નૃત્ય કાર્યક્રમમાં હતા ત્યારે જ તેમના સસરા ધીરુભાઈ અંબાણીએ તેમને તેમના પુત્ર મુકેશ અંબાણી માટે પસંદ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter