બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ

Tuesday 20th October 2020 16:18 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય નેવીએ રવિવારે આઇએનએસ ચન્નઈ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલે અરબી સાગરમાં લક્ષણને સચોટ રીતે ભેદી નાંખ્યું હતું. એ અવાજની ગતિ કરતાં પણ ૨.૮ ગણી વધારે ઝડપથી પોતાના લક્ષ્યને ભેદવાની ક્ષમતા ધરાવે છે. એ ૩૦૦ કિલો વજન સુધીના વિસ્ફોટોનું વહન કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter