ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ

Thursday 13th April 2023 06:46 EDT
 
 

ભારત પ્રકૃતિ અને અર્થતંત્ર વચ્ચે ઘર્ષણમાં વિશ્વાસ નથી ધરાવતું અને બંને વચ્ચેના સહ-અસ્તિત્વના મહત્વને તે ખૂબ સારી રીતે સમજે છે તેમ જણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે વન્ય જીવોનું રક્ષણ વૈશ્વિક મુદ્દો છે. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ આઝાદી પછી દેશમાં 53 ટાઈગર રિઝર્વ વિસ્તારોમાં વાઘની સંખ્યા વધીને 3,167 થઈ હોવાની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter