મહારાષ્ટ્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભગવો લહેરાયો

Tuesday 19th January 2021 16:26 EST
 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ૧૩૮૩૫ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૧૮મીએ જાહેર થયેલા ૧૩૭૧૬ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૨૩૬ ગ્રામ પંચાયત જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે બાજી મારી છે. જ્યારે સત્તા પક્ષ શિવસેના ૨૮૨૦ ગ્રામપંચાયત જીતીને ત્રીજા નંબરે આવી છે. ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી દબદબો રાખનારી કોંગ્રેસ ચોથા નંબરે ફેંકાઈ પણ શરદ પવારની એનસીપીએ બીજો નંબર મેળવ્યો છે .


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter