મુકેશ અંબાણીએ પત્ની નીતાને ગુલાબ આપી ગાયું

Wednesday 06th March 2019 07:40 EST
 

મુંબઈઃ દેશના બિઝનેસમેન મુકેશ અંબાણી પરિવારમાં પુત્રી ઇશા અંબાણીનાં લગ્નના ત્રણ મહિના પછી મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્નની શરણાઈઓ ગૂંજવા લાગી છે. લગ્નને થોડા દિવસો બાકી છે તે પહેલાં સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ મોરિત્ઝમાં આકાશ-શ્લોકા મહેતાની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની ધામધૂમથી યોજાઈ ગઈ. જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પહેલીએ સ્ટેજ પર પત્ની નીતા અંબાણીને ડાન્સ કરતા કરતા કહ્યું હતું કે ‘અય મેરી ઝોહરા જબીં... તુજે માલૂમ નહીં, તુ અભી તક હૈ હસીં ઔર મેં જવાં...’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter