• છૈલા બાબુ તું કૈસા દિલદાર નીકલા... ચોર સમજીથી મૈં... ચોર સમજીથી મૈં... હાં ચોર સમજી થી મૈં.... થાનેદાર નિકલા... ચોર સમજીથી મૈં (સોનિયા ગાંધી આ ગીત ગાતા હોય તેવી ફિલ્મી ક્લીપ) વાઈરલ થઈ હતી.)
• સબ ન્યૂઝ વાલે કહ રહે હૈ સબસે તેજ નતીજે હમારે પાસ... ઈનકો કૌન સમજાએ કિ અમિત શાહ કે પાસ ૨૦૨૪ કે ભી નતીજે પડે હૈ.
• મોદીસાહેબ આપકો ભી લોગ, સદિયોં તક યાદ રખેંગે, ના ૧૫ લાખ દિએ ઔર ના ૭૨ હજાર લેને દિએ.
• હજી ૫ વર્ષ ભાજપ રહ્યું તો કોંગ્રેસને બસમાં પણ બેઠક નંઈ મળે – કાળુ કંડક્ટર.
• દિલ્હી કે મુખ્યમંત્રી કેજરીવાલ કા બડા બયાન, કહાઃ ‘જનતા મોદી સે મિલી હુઈ હૈ’
• ત્યારે તો ગંગા મૈયાએ બોલાવ્યો હતો.. એટલે પાંચ વર્ષ શાંત રહ્યાં અને હવે તો કેદારનાથમાં ધુણી ધખાવી ને આયા છે, તાંડવ કરશે તાંડવ...
• યમરાજ: આપકા સમય સમાપ્ત હુઆ આપકી કોઈ અંતિમ ઈચ્છા? 
 મનુષ્ય: કોંગ્રેસ કી સરકાર દેખની હૈ 
 યમરાજ: ચાલાક પ્રાણી... અમર હોના ચાહતા હૈ!
• મહેરબાની કરીને રાહુલ ગાંધીની મજાક ઉડાડવાનું બંધ કરો... ૧૩૪ વર્ષ જુની પાર્ટીને એકલા હાથે ઠેકાણે પાડી દેવી એ કાંઈ ખાવાના ખેલ નથી..
• અપની સ્કૂટી, બાઈક ઔર કાર કી સીટે સંભાલ કર રખે... વરના મીડિયા યૈ સીટે ભી ઉઠાકર ભાજપા કો દે સકતી હૈ
• મોદીસાહેબે ઈવીએમ નહીં, લોકોના દિલ હેક કરી લીધા છે... નમો... નમો...
• દિલ્હી મેં એક રેડિયો પર બોલ રહે હૈ કલ પીજા ઓર્ડર કરો, પાસ્તા ઓર્ડર કરો યા બિરિયાની ઓર્ડર કરો આયેગા તો ખમણ ઢોકલા હી.


