લાલુપ્રસાદ યાદવની તબિયત વધુ લથડી

Wednesday 22nd May 2019 08:06 EDT
 

રાંચીઃ રાજેન્દ્ર ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ઉંમર અને આરોગ્ય સંબંધી બીમારીઓના કારણે છેલ્લા થોડા મહિનાઓથી અડધો ડઝન કરતાં પણ વધારે ચેપી રોગોથી પીડાઈ રહ્યા છે. રિમ્સ હોસ્પિટલના ડોક્ટર ઉમેશ પ્રસાદ રાજદ પ્રમુખની સારવાર કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે લાલુ યાદવના ડાબા પગમાં પાક થવાના કારણે તેઓ તીવ્ર દુખાવો સહી રહ્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter