સત્યમેવ જયતે...

6500 કિલોનું રાષ્ટ્રીય પ્રતીક, ઊંચાઇ 20ફૂટ, કુલ વજન 9500 કિલો

Thursday 14th July 2022 06:02 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રીય પ્રતીક ચિહન અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. કાંસ્ય ધાતુના બનેલા આ સ્તંભનું કુલ વજન 9500 કિલો, ઊંચાઇ 6.5 મીટર છે. સ્ટીલના પ્લેટફોર્મનું વજન 6500 કિલો છે. કાંસ્ય ધાતુમાંથી બનેલા 6500 કિલોગ્રામ વજનના આ રાષ્ટ્રીય પ્રતીકની ઊંચાઈ 20 ફૂટ છે. આ વિશાળ અશોક સ્તંભ 8 તબક્કામાંથી પસાર થયા બાદ સાકાર થયો છે. તેના પર ક્લે મોડેલિંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સથી બ્રોન્ઝ કાસ્ટિંગ, પોલિશિંગ વગેરે પ્રક્રિયા કરાઈ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter