સબરીમાલામાં પ્રવેશ માટે મહિલાઓનું આંદોલન

Thursday 03rd January 2019 07:56 EST
 

તિરુવનંતપુરમ્: સબરીમાલા મંદિરમાં અત્યાર સુધી મહિલાઓના મંદિર પ્રવેશના વિરોધમાં મોટી સંખ્યામા દેખાવો થયા હતા. જોકે હવે મહિલાઓના મંદિર પ્રવેશ માટે મહિલાઓએ એક આંદોલન શરૂ કર્યું છે. જે અંતર્ગત કેરળના નેશનલ હાઇવે પર લાખો મહિલાઓએ એક થઇને ૬૨૦ કિમી લાંબી માનવ દિવાલ ઉભી કરી હતી. કેરળ સરકારની આ પહેલમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter