સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં ૧૩ વર્ષ પછી મહિલા જજ સામેલ

Thursday 21st November 2019 02:57 EST
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં ૧૩ વર્ષે પછી મહિલા જજને સામેલ કરાયા છે. રવિવારે કોલેજિયમમાં જસ્ટિસ આર. ભાનુમતિનો સમાવેશ કરાયો હતો. રવિવારે ચિફ જસ્ટિસ રંજન ગોગાઇ પણ નિવૃત્ત થયા હતા. કોલેજિયમમાં આ પહેલા જજ રૂમા પાલનો સમાવેશ કરાયો હતો. જસ્ટિસ ભાનુમતિ ૧૯ જુલાઇ ૨૦૨૦ સુધી તેમના પદ પર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter