હાઉસિંગ સેક્ટરમાં પ્રાણ ફૂંકવા ૧૦,૦૦૦ કરોડનું ભંડોળ

Wednesday 18th September 2019 08:26 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ૧૪મીએ હાઉસિંગ સેક્ટરમાં અધૂરાં પડેલા પ્રોજેક્ટ ઝડપથી પૂરા થાય તે માટે લાસ્ટ માઇલ ફંડિગ ઉપલબ્ધ કરાવવા સ્પેશિયલ વિન્ડોની જાહેરાત કરી હતી. સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર હાઉસિંગ સેક્ટરને ઉગારવા એફોર્ડેબલ અને મિડલ ઇન્કમની કેટેગરીમાં આવતા હાઉસિંગ પ્રોજેક્ટો માટે રૂ. ૧૦,૦૦૦ કરોડનું વિશેષ ભંડોળ રચશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter