૧૦ કરોડ કુટુંબને રૂ. ૫ લાખ સુધીનાં વીમા બિલને કેબિનેટની મંજૂરી

Thursday 22nd March 2018 08:43 EDT
 

નવી દિલ્હીઃ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ એટલે કે આયુષ્યમાન ભારત યોજનાને ૨૧મી માર્ચે સાંજે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. આ યોજનાની જાહેરાત અરુણ જેટલીએ બજેટમાં કરી હતી. કેબિનેટે નેશલન હેલ્થ મિશનને યથાવત્ રાખવા માટે સંમતિ દર્શાવી હતી. કેન્દ્ર સરકાર આ યોજના માટે રૂ. ૮૫,૨૧૭ કરોડનો ખર્ચ કરશે. આ સાથે કેબિનેટની બેઠકમાં સરોગસી બિલમાં સંશોધનને પણ મંજૂરી અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter