પટનાઃ ભાજપની જનજાગરણ સભાને પટનામાં સંબોધતા ૨૨મીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, રાજ્યની ત્રીજા ભાગની વસતીએ કલમ ૩૭૦ કલમ હટાવવાને સમર્થન આપ્યું છે. હવે જોઈએ છીએ કે પાકિસ્તાનાં કેટલી હિંમત છે? જો ૧૯૬૫ અને ૧૯૭૧ જેવી ભૂલ પાકિસ્તાન હવે કરશે તો તેને બરબાદ કરી દઈશું.