એસજીવીપીના વરિષ્ઠ સંત ભક્તિપ્રકાશદાસજીનો અક્ષરવાસ

Wednesday 13th April 2022 06:33 EDT
 
 

એસજીવીપી ગુરુકુળ પરિવારના વરિષ્ઠ સંત પ.પૂ. સદગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી 12 એપ્રિલ  - ચૈત્ર સુદ એકાદશીના રોજ સવારે અક્ષરવાસ પામ્યા છે. તેઓ 87 વર્ષના હતા. 13મી એપ્રિલે સવારે અંતિમ દર્શન અને પૂજનવિધિ બાદ સાંજે ચાર વાગ્યે ગઢપુર મંદરથી ઘેલાકાંઠે પાલખીયાત્રા યોજાશે અને પાંચ વાગ્યે ગઢપુર ઘેલાકાંઠે તેમના અંતિમ સંસ્કાર થશે. સ્વામીજીના ઓનલાઇન અંતિમ દર્શન માટે ક્લિક કરો આ લિન્કઃ bit.ly/3uwJAob 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter