‘ગુજરાત સમાચાર’ માં આપેલી જાહેરાત મુજબ કડકડતી ઠંડીમાં ધ્રૂજતા ઘરવિહોણા તેમજ ફૂટપાથ પર સૂતા ગરીબો માટે ૫૦૦ ધાબળાનું વિતરણ તા.૧૦થી તા.૧૫ જાન્યુઆરી,૨૦૧૮ દરમિયાન ગોકુળ – મથુરા (વ્રજ)માં તેમજ આદિવાસી વિસ્તાર એવા ધરમપુર, ગુજરાતમાં દેવન ચેરિટેબલ ટ્રસ્ટના શુભેચ્છક શ્રી ભીખુભાઈ ગોર (ગોકુળ) અને શ્રીમતી પ્રજ્ઞાબહેન રાજા (ધરમપુર)ના હસ્તે કરવામાં આવેલ છે.