નકુરુ કૃષ્ણ મંદિરે એકાદશીની ઉજવણી

Saturday 06th June 2026 06:48 EDT
 
 

કેન્યાના નકુરુમાં આવેલા કૃષ્ણ મંદિરે પુરુષોત્તમ માસની એકાદશી પર્વે બહેનો દ્વારા વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. ગુજરાતી પટોળાની થીમ આધારિત આ ઉજવણીમાં 100 જેટલા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter