નકુરુના કૃષ્ણ મંદિરમાં ગણેશોત્સવ

Wednesday 16th September 2026 06:27 EDT
 
 

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter