પ્રધાનમંત્રી મોદીએ અજમેર શરીફ માટે ચાદર મોકલાવી

Friday 19th January 2024 05:54 EST
 
 

નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તથા અન્ય અગ્રણીઓ સાથે મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ મંડળને ચાદર અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. વર્ષોજૂની પરંપરા અનુસાર ભારતીય વડાપ્રધાન અજમેર શરીફ દરગાહના ઉર્સ પ્રસંગે ચાદર ભેટ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પરંપરાને અનુસરતા દર વર્ષે અજમેર શરીફ ચાદર મોકલે, જે 13 જાન્યુઆરીએ દરગાહ પર ચઢાવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter