શિવાજી જયંતીની દેશભરમાં ઉલ્લાસભેર ઉજવણી

Saturday 24th February 2024 06:58 EST
 
 

છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની સોમવારે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજધાની દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન ખાતે પણ ઉજવણી થઈ હતી, જેમાં ભાગ લેવા લોકો ટ્રેડિશનલ મરાઠી પોશાકમાં પહોંચ્યા હતા. મુંબઈ, પૂણે અને ઇન્દોર સહિત દેશના અન્ય શહેરોમાં પણ શિવાજી જયંતી ભારે ઉત્સાહભેર મનાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter