હિન્દુ કાઉન્સિલ - બ્રેન્ટના ભૂતપૂર્વ પ્રમુખ અશ્વિનભાઇ ગલોરિયાનું નિધન

Wednesday 27th September 2023 06:40 EDT
 
 

હિન્દુ કાઉન્સિલ - બ્રેન્ટના ભૂતપૂર્વ પ્રમુખ અને મિત્રો-સ્વજનોમાં અશ્વિનભાઇ તરીકે જાણીતા અંબાલાલ દેવજીભાઇ ગલોરિયાનું તા. 20 સપ્ટેમ્બરના રોજ નિધન થયું છે. તેઓ તેમની પાછળ પત્ની મનુબેન, પુત્ર-પુત્રવધુ સંજયભાઇ - નેહાબેન અને પૌત્રી દેવીનાને વિલાપ કરતા મૂકી ગયા છે. તેમની શ્રદ્ધાંજલિ સભા 24 સપ્ટેમ્બરના રોજ ધામેચા લોહાણા સેન્ટરમાં યોજાઇ હતી. જ્યારે ફ્યુનરલ સર્વીસ 30 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરિયમ (62 હૂપ લેન, લંડન - NW11 7NL) ખાતે યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter