નાણાં રળવાની સાથે સાથે જ સારી જીવનશૈલી જીવનની સમજણ પણ વિકસી રહી છે

થોડા સમય પહેલાના દિવસો હતા. માર્ચ 2024 મહિનાનો અંત નજીક હતો. સ્વાભાવિક રીતે આર્થિક લેખાંજોખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફોન કરવાની વગેરે વગેરે વાતો વાતાવરણમાં ઘૂમરાતી હતી. મને દોસ્ત હિમાંશુએ પૂછ્યું, ‘આ અઠવાડિયે કયા વિષય કે ઘટના પર લેખ લખવાના...

કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

‘લ્યો મેડમ, ખાસ તમારા માટે તૈયાર કરાવીને આ સોફ્ટ ડ્રીન્ક્સ લાવ્યો છું.’ અનુજે તોરલને કહ્યું અને પછી તોરલના કાનમાં એણે કાંઈક એવું કહ્યું જેના જવાબમાં તોરલે પાંચ-સાત મિત્રોની હાજરીમાં અનુજને કહ્યું, ‘તારી પાસેથી જ હું શીખી છું કે યોગ્ય પાત્રનો...

‘દેશમાં જઈને બાળકો ઉછેરો, અહીં સ્ત્રી જાતને એકલા રહેવું મુશ્કેલ થશે.’ ૧૯૫૬માં ત્રણ સંતાનો સાથે ઈસ્ટ આફ્રિકામાં રહેતા યુવાન વયે વિધવા થયેલાં શાંતાબહેનને સગાં-સંબંધીઓએ સલાહ આપી. પરંતુ હારે તે બીજા, શાંતાબહેન નહીં.



to the free, weekly Gujarat Samachar email newsletter