લક્ષ્ય - એકાગ્રતા ને સમય સંચાલન એટલે સફળતાની ગેરન્ટી

ભાવનગરનો પ્રિયાંશ રાજ્યગુરૂ બાસ્કેટબોલમાં શ્રેષ્ઠ પરફોર્મ કરતા કરતા ધોરણ દસમાની પરિક્ષામાં પણ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે છે. RRR ફિલ્મની પ્લેબેક સિંગર રાગ પટેલ હ્યુમિનિટીઝ સ્ટ્રીમમાં બેસ્ટ માર્ક્સ લાવે છે. શ્રમિક તરીકે કામ કરતા માતા-પિતાના અનેક...

કેલેન્ડર કે તિથિ આપણને પ્રેરણા આપી શકે, પણ તેને અનુરૂપ કામ તો આપણે જ કરવું પડશે

‘આજે સારો દિવસ છે, આરંભ કરીએ’ આવું વાક્ય આપણે સામાન્ય રીતે ઘણી વાર બોલતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. આપણા ઉત્સવોમાં ઘણા ઉત્સવો શુભારંભ માટેના ખાસ ઉત્સવો ગણાય છે.

ઉત્તર ગુજરાતના ગામમાં મૂળ વતન ધરાવતા મહેશ જોશી. એમના પત્ની નીતા અને ત્રણ દીકરીઓના પરિવાર સાથે વસ્ત્રાપુર, અમદાવાદમાં રહે છે. દિશા સહુથી મોટી, ત્રણે દીકરીઓ માતા-પિતાને સંતોષ થાય એવું ભણી છે અને પોતપોતાના અભ્યાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે.

‘અંકલ હવે મારે જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવો છે, બીજાને પણ રાજી રાખવા છે, અને તેનાથી મારે પણ રાજી રહેવું છે.’ દિશાએ એના પપ્પાના મિત્ર મણિલાલ રાજપૂતને કહ્યું.

‘ઓડિયન્સમાંથી એક છોકરાને ગાવું છે, ઈન્વાઈટ કરજો.’ કાર્યક્રમ આયોજન સાથે સંકળાયેલા એક મિત્રએ સ્ટેજ પર સંચાલન કરી રહેલા સૂત્રધારને SMS કર્યો.

‘આમ કોઈ લાખના બાર હજારના ધંધા કરાતા હશે?’ એક-બે સાથીમિત્રોએ દશરથસિંહને સલાહ આપી. પ્રશ્ન એ થાય કે સેવા પ્રકલ્પ અથવા આયોજન હતું જેના માટે તેમને આવી સલાહ મળી હતી.

‘બેટા, તમે તો અત્યારે મારી રીક્ષામાં મુસાફરી કરી નથી, તો આ શેના પૈસા આપો છો?’આધેડ વયના રીક્ષાચાલક મનુભાઈએ કોલેજમાં ભણતી દીકરી સીમરનને કહ્યું. 

‘સર, આપકી બાત સચ્ચી હૈ, મગર જબ સહી જગા મિલેગી તબ હી મેં ગાડી રોકુંગા.’ ભાંગીતૂટી હિન્દીમાં કેરાલીયન ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર શફીકે કહ્યું ત્યારે મુસાફરોને થોડો સમય એના પર ગુસ્સો આવ્યો. પરંતુ શફીકે આવું કેમ કહ્યું તે વાત જાણવી પણ એટલી જ રસપ્રદ...

‘હું માનું છું કે ગીતા આપણો રાષ્ટ્રીય ગ્રંથ ના હોઈ શકે.’વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાય લોકો ચોંકી ઊઠ્યા હતા.

ઘરમાં ડોરબેલ રણકી. સ્તુતિએ બારણું ખોલ્યું. કુરિયર સર્વિસમાં આવેલી ટપાલ વાંચીને અને બોલી ઊઠી, ‘અરે વાહ, ડેડીને મનગમતું આમંત્રણ મળ્યું છે.’ એની બહેનપણી બોલી,...

‘બેટા, તમને અમારી વાતો જૂનવાણી લાગતી હોય, સાંભળવી ન ગમતી હોય તો હવે હું ડાઈનિંગ ટેબલ પર કે ડાયરી થકી સંવાદરૂપે કે પત્ર દ્વારા તમને કંઈ નહીં કહું’, અવિનાશે દીકરીને કહ્યું.



to the free, weekly Gujarat Samachar email newsletter