બર્મિંગહામ એરડિંગ્ટન પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના પૌલેટ હેમિલ્ટન વિજયી

લેબર પાર્ટીએ બર્મિંગહામ એરડિંગ્ટન સંસદીય બેઠક જાળવી રાખી છે. લેબર ઉમેદવાર પૌલેટ હેમિલ્ટન 3,266 મતની સરસાઈથી પેટાચૂંટણીમાં વિજયી બન્યાં છે. છેક 2010થી આ બેઠક પર ચૂંટાતા લેબર સાંસદ જેક ડ્રોમીનું જાન્યુઆરીમાં અવસાન થવાથી આ પેટાચૂંટણી યોજાઈ હતી.

ભૂકંપે બર્મિંગહામને ધ્રૂજાવ્યું

વેસ્ટ મિડલેન્ડ્સના બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીમાં સોમવારની રાત્રે ૩.૨ની તીવ્રતાના ધરતીકંપે મકાનોને હલબલાવી નાખ્યા હતા અને સમગ્ર વેસ્ટ મિડલેન્ડ્સમાં ધ્રૂજારી અનુભવાઈ હતી. જોકે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર...

લેબર પાર્ટીએ બર્મિંગહામ એરડિંગ્ટન સંસદીય બેઠક જાળવી રાખી છે. લેબર ઉમેદવાર પૌલેટ હેમિલ્ટન 3,266 મતની સરસાઈથી પેટાચૂંટણીમાં વિજયી બન્યાં છે. છેક 2010થી આ...

વેસ્ટ મિડલેન્ડ્સના બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીમાં સોમવારની રાત્રે ૩.૨ની તીવ્રતાના ધરતીકંપે મકાનોને હલબલાવી નાખ્યા હતા અને સમગ્ર વેસ્ટ મિડલેન્ડ્સમાં ધ્રૂજારી...

યુકેમાં એક સપ્તાહથી ઓછાં સમયમાં સ્ટોર્મ યુનાઈસ પછી ફ્રેન્કલિન વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે. સ્ટોર્મ યુનાઈસે બ્રિટનમાં હાહાકાર મચાવ્યો હતો. દાયકાઓમાં...

ગયા અઠવાડિયે BBC Newsnightએ તેના યુકે એડિટર તરીકે સીમા કોટેચાની નિમણુંકની જાહેરાત કરી હતી. BBC ના અગ્રણી સંવાદદાતા અને છેલ્લાં ૧૭ વર્ષથી પત્રકાર સીમા કોટેચા BBC ના...

બર્મિંગહામના હિંદુ સમાજના અગ્રણી પ્રવિણકુમાર ગીરધરલાલ સાંગાણીનું ગયા અઠવાડિયે ટૂંકી બીમારી બાદ ૭૭ વર્ષની વયે ઓસ્ટ્રેલિયામાં દુઃખદ અવસાન થયું છે. ટાન્ઝાનિયાના...

લાખો પાઉન્ડની બનાવટી વસ્ત્રોની ફેક્ટરી ચલાવતા ૬૭ વર્ષીય બિઝનેસમેન ઈન્દરજિત સાંગુને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સોમવાર ૨૩ ઓગસ્ટે ચાર વર્ષની જેલની સજા ફરમાવી...

૧૩ વર્ષની બાળા પર બળાત્કાર કરી તેને સગર્ભા બનાવનારા ૭૪ વર્ષીય પેન્શનર કાર્વેલ બેનેટને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ત્રીજી ઓગસ્ટ મંગળવારે ૧૧ વર્ષની જેલની સજા...

ત્રણ વર્ષની બાળા કાયલી-જાયડે પ્રિસ્ટની હત્યાના અપરાધમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેની પાર્ટીલવિંગ માતા નિકોલા પ્રિસ્ટ અને તેના પૂર્વ પ્રેમી કેલુમ રેડફર્નને...

વ્યૂ (Vue) સિનેમા ચેઈનની સ્ટાર સિટી બ્રાન્ચમાં માર્ચ ૨૦૧૮માં સીટ તૂટી પડવાની ઘટનામાં ૨૪ વર્ષીય કસ્ટમર અતીક રફિકના મોતના પગલે સિનેમાએ પરિવાર અને મિત્રોની...

૨૦૧૭ના નવેમ્બરમાં બર્મિંગહામના રૂકરી રોડ પર રસ્તો ઓળંગી રહેલી મહિલા કૃષ્ણાદેવી દ્રોયને ટ્ક્કર લગાવીને તેમનું મૃત્યુ નીપજાવવાની ઘટનામાં બર્મિંગહામ કોર્ટે...to the free, weekly Gujarat Samachar email newsletter