બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

બર્મિંગહામ ખાતેના કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા ડો. અમન પૂરીની કોન્સુલ જનરલ ઓફ દુબઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે. યુકેમાં તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને યુકે...

ઈંગ્લેન્ડમાં પ્રાઈમરી શાળાઓમાંથી રંગભેદના કારણે બાળકોના બહિષ્કારનું પ્રમાણ એક દાયકામાં ૪૦ ટકાથી પણ વધ્યું છે, જેમાં નોર્થ વેસ્ટમાં ૨૦૦૬-૦૭ની સરખામણીએ રંગભેદી...

મહિલા દર્દી સાથે બળજબરીપૂર્વક છેડછાડના કથિત કિસ્સામાં ખોટી રીતે દોષિત ઠરાવાયા બાદ જેલવાસ ભોગવનારા બર્મિંગહામના ફેમિલી ડોક્ટર રાજેશકુમાર મહેતાએ પોલીસ અને...

બર્મિંગહામ નજીક હેન્ડ્સવર્થમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ભારતીય મૂળના ૨૯ વર્ષીય રાજેશ ચાંદનું મૃત્યુ થયું હતું. ૩૧ ઓગસ્ટની વહેલી સવારે તે રસ્તો ક્રોસ...

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ...

બ્રિટનના સૌથી મોટા શહેરોમાંના એક બર્મિંગહામમાં ૨૦ માર્ચ, બુધવારની મોડી રાતથી ગુરુવારની સવાર સુધીના ગાળામાં પાંચ મસ્જિદો પર હિંસક હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસના...

બનાવટી ઈમિગ્રેશન સલાહકાર તરીકે પાકિસ્તાની કોમ્યુનિટીના લોકોને શિકાર બનાવી તેમની પાસેથી હજારો પાઉન્ડ ખંખેરી લેનારા ૩૮ વર્ષીય સાફિર માજિદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા કુલ ૨૭ મહિનાની જેલ અને વિક્ટિમ સરચાર્જની સજા ફરમાવાઈ છે. માજિદને અડધી સજા...

યુકેના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી અને લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર...

બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ ઇન્સ્ટીટ્યુટ અોફ ડાયરેક્ટર (IoD) વેસ્ટ મીડલેન્ડ્સના ચેરમેન ડો. જેસન વોહરાને પ્રિન્સ ઓફ વેલ્સ...

અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter