બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ક્રિસમસથી લઇને આજ દિન સુધીમાં વેલિંગબરોમાં રહેતા અોછામાં અોછા સાત ગુજરાતી પરિવારોના ઘરો પર ત્રાટકીને ચોર લુંટારાઅોએ બેરહેમ થઇ મારઝુડ કરી ચોરી લુંટફાટ મચાવતા...

બર્મિંગહામમાં ગત રવિવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં છ લોકો માર્યા ગયા હતા અને એકને ગંભીર ઈજા સહિત સાત લોકો ઘવાયા હતા. ૪૦ માઇલ પ્રતિ કલાકની સ્પીડ...

બ્રિટિશ ભારતીય પિયાનોવાદક, સંગીતકાર અને ઈકોનોમિક્સના ગ્રેજ્યુએટ ચૌહાણ રાકેશ ચૌહાણનું નામ સંગીત ક્ષેત્રે ઉભરી રહ્યું છે. બાળપણથી જ ગિટાર અને પિયાનો બંને પર પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યા બાદ રાકેશે પિતા રાજેશ ચૌહાણ તેમજ અન્ય ગુરૂઅોના...

એર ઈન્ડિયાએ નવા વર્ષથી સપ્તાહમાં બે વખત બર્મિંગહામ એરપોર્ટથી અમૃતસરની ડાયરેક્ટ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર બ્રિટિશ...

સાઉથ લંડનની અગ્રણી સંસ્થા સબરંગ આર્ટ્સના અધ્યક્ષ લતાબેન દેસાઇ કલા અને સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમોના સફળ આયોજનો માટે જાણીતા છે.

કામકાજ કે નોકરી ધંધો કરવાના બદલે મફતનું કે ચોરી લુંટફાટનું ખાઇ લેવાની વૃત્તી ધરાવતા ચોર – લફંગાઅોનો જાણે કે રાફડો ફાટ્યો છે અને આપણા ભારતીયો અને ગુજરાતીઅોને છેતરીને લુંટી લેવાનું તો જાણે આસાન થઇ ગયું છે. કિંગ્સબરી હાઇ રોડ પર હેલીફેક્ષ બેન્કની...

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકની જન્મજયંતી ગુરુપર્વ નિમિત્તે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને તમામ સ્તરે ઐતિહાસિક બલિદાનો અને યુકેમાં સતત પ્રદાન આપતી શીખ...

યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનની યજમાની અને બ્રિટિશ કર્ણાટકી કોઈરના આયોજનમાં ત્રણ દિવસીય પ્રથમ વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સનું ગત શનિવાર ૧૧ શનિવારે સમાપન થયું...

ગત બુધવાર, આઠ નવેમ્બરે ૭.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે નિર્મિત સ્પાર્કહિલ પૂલ એન્ડ ફિટનેસ સેન્ટરનું બર્મિંગહામમાં સત્તાવાર ઉદ્ઘાટન કરાયું હતું. બર્મિંગહામ સિટી...

લક્ષ્મી નારાયણ મંદિર અને શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર (SHCC)ના શિખર પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા ગત રવિવાર, ૨૯ ઓક્ટોબરે ૧૦ કિલોમીટરના વોકાથોનનું આયોજન...



to the free, weekly Gujarat Samachar email newsletter