Kashmir : Line of Control Lords Debate Clarifies 02/12/2014 1:14 pm Urja Patel On 20th of November Thursday in the House of Lords, a question was raised by Lord Hussain asking "Her Majesty's Government as to what was their assessment of peace and stability in the south Asian region, particularly in the light of the current situation and cross-border firing between India and Pakistan at the Line of Control in Kashmir."
યૌનશોષણ બદલ ૧૩ સોમાલીને જેલ 04/12/2014 11:13 am Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ બાળકોને સેક્સ માટે ઉપયોગમાં લઈ બ્રિસ્ટલમાં વેચાણ કરવાનું બે વર્ષથી અભિયાન ચલાવતા ૧૩ સોમાલી પુરુષોના જૂથને યૌનશોષણ, બળાત્કાર, અપહરણ સહિતના સંખ્યાબંધ ગુનાઓ માટે કુલ ૧૧૦થી વધુ વર્ષ જેલની સજા થઈ છે.
બાળકો પર પેરન્ટ્સના ડાઈવોર્સની ખરાબ અસર 04/12/2014 11:20 am Achyut Sanghavi લંડનઃ પેરન્ટ્સ એકબીજાથી અલગ થાય તેની ઘણી ખરાબ અસર બાળકના ભવિષ્ય પર થાય છે. માતાપિતાના ડાઈવોર્સ પછી બાળકોના પરીક્ષાના પરિણામો નબળાં આવે છે, ઘણાં બાળકો માનસિક તણાવ હળવો કરવા માદક પદાર્થોના રવાડે ચડી જાય છે.
Cricketer Moeen Ali joins the British Asian Trust as its Livelihood Campaign ambassador 02/12/2014 1:16 pm Rupanjana Dutta Young, dynamic English cricketer Moeen Ali has joined the HRH Prince of Wales’ British Asian Trust as its ambassador for its Livelihood campaign in Pakistan. Noted for his penchant for taking wickets and sporting a long, flowing beard, the cricketer will help raise awareness about the campaign aimed at helping thousands of unemployed youth, women and rural poor in Pakistan.
પ્રાંતિજમાં બ્રિટિશરની હત્યા કેસમાં ફેર જુબાનીની અરજી ફગાવાઈઃ 05/12/2014 6:03 am Viren Vyas વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ. પી. શાહે ફગાવી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીની જુબાની આરોપીના એડવોકેટ-સરકારી વકીલની હાજરીમાં લેવામાં આવી હતી, જેમાં કોઈને વાંધો ન હોઈ શકે. અગાઉ બ્રિટિશ નાગરિકની હત્યાના કેસની સુનાવણી દરમિયાન કેસના મુખ્ય ફરિયાદ ઇમરાન દાઉદની જુબાની વીડિયો કોન્ફરન્સથી લેવામાં આવી હતી.ખેરાળુ કોલેજમાં ત્રિ-દિવસીય નારીકથાઃ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના ભારતીય મહિલા વિશ્વકોશનાં પ્રણેતા અને સરદાર પટેલ સંશોધન સંસ્થા- સેરલીપના અધ્યાપિકા ડો. ટીના દોશી ખેરાળુની કોલેજમાં નારી કથા કરશે. કોલેજના ઉપક્રમે ૯થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં નારીકથા યોજાશે, એવું ખેરાળુ આર્ટસ અને કોમર્સ કોલેજના આચાર્ય પ્રિ. રણછોડભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્રિ-દિવસીય નારીકથાના ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે ખેરાળુ તાલુકા ઉત્તર વિભાગ મંડળના પ્રમુખ અને પૂર્વ ન્યાયાધીશ મોહનભાઇ દેસાઇ અધ્યક્ષસ્થાન સંભાળશે.
UKIP says babies born to immigrants be classed as migrants 02/12/2014 1:33 pm Rupanjana Dutta Nigel Farage, the UKIP leader has faced fresh criticism, after he called for the children of immigrants to be classed as immigrants too. Party has reportedly said that the 'problem' of hiding these babies from immigration statistics had 'ramifications' for public services. This would include the party leader’s own two children as immigrants.
વિદેશથી કાળું નાણું પાછું લાવી ટેક્સમાં માફી મેળવો 05/12/2014 6:31 am Viren Vyas મોસ્કોઃ ભારત કાળાં નાણાંનાં મુદ્દે સંસદમાં વિપક્ષ કાગારોળ મચાવે છે, પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને તેના માટે પગલાં લીધાં છે. તેમણે જાહેરાત કરી છે કે વિદેશથી કાળું નાણું પરત લાવનારને માફી મળશે. આવા લોકોએ ટેક્સ પણ નહીં ચૂકવવો પડે કે દંડ પણ નહીં ભરવો પડે.
Anglican Bishop proposes Koran reading at Prince Charles's coronation 02/12/2014 1:49 pm Rupanjana Dutta The Church of England faces severe backlash after an Anglican Bishop reportedly said that Prince Charles’s coronation service should be opened with a reading from the Koran.