અમેરિકામાં ભારતીય પૂજારીને ૨૭ વર્ષની જેલ 17/04/2015 2:23 am Viren Vyas મંદિરની આવકનો ઉપયોગ પોતાના અંગત શોખ પૂરા કરવા અને મની લોન્ડરિંગ તેમ જ બેંક સાથે છેતરપિંડી કરનાર જ્યોર્જિયાના એક મંદિરના ભારતીય પૂજારી આરોપીને ૨૭ વર્ષની જેલ સજા થઇ છે.
અોલમ્પીયા લંડન ખાતે તા. ૨૫-૨૬ એપ્રિલે ઇન્ડિયા પ્રોપર્ટી શો યોજાશે બ્રાન્ડ એમ્બેસડર ફીલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન ઉપસ્થિત રહેશે 14/04/2015 2:29 pm Kamal Rao લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના ફીલ્મ પ્રોડ્યુસર, એક્ટર અને ડાયરેક્ટર અરબાઝ ખાન ઉપસ્થિત રહેશે અને દર્શકોને તા. ૨૫ના રોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન મળશે. ફિલ્મ દબંગ, દબંગ-૨ અને 'ડોલી કી ડોલી' ફિલ્મના પ્રોડ્યુસર ઇન્ડિયા પ્રોપર્ટી શોના બ્રાન્ડ એમ્બેસડર છે.
સુરત બનશે ફ્રી વાઈફાઈ સિટી! 17/04/2015 8:04 am Viren Vyas ટૂંક સમયમાં સમગ્ર સુરત શહેરમાં લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા મળશે.
Probe into ‘anti-UK’ schools set up by Islamists 15/04/2015 6:07 am K.K. Joseph Officials in UK are investigating unregulated schools set up by Islamists, including several established by a former teacher at the centre of the so-called Trojan Horse scandal.