મનુભાઇ અને જયાબેન મકવાણાએ ૫૬મી લગ્નજયંતિની ઉજવણી કરી 10/03/2015 2:56 pm Kamal Rao હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરમેન અને જાણીતા સામાજીક કાર્યકર્તા શ્રી મનુભાઇ કે. મકવાણા અને તેમના પત્ની જયાબેન મકવાણાએ ગત તા. ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પોતાના સુખી દામ્પત્યજીવનની ૫૬મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. સૌ પ્રથમ દંપત્તીએ વિલ્સડન સ્વામિનારાયણ મંદિર અને તે પછી નિસડન સ્થિત સ્વામિનાાયણ મંદિરે જઇ ભગવાનના દર્શન, આરતી અને અભિષેક કર્યો હતો.
શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા સખાવતી કાર્યો માટે £૪૯,૦૦૦ અર્પણ કરાયા 10/03/2015 2:57 pm Kamal Rao શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિવિધ સખાવતી કાર્યો માટે £૪૯,૦૦૦ અર્પણ કરવા પૂ. શ્રી રાકેશભાઇની ઉપસ્થિતીમાં એક વિશેષ કાર્યક્રમનું અયોજન JFS કેન્ટન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
Union Bank of India inaugurates its first branch in London 16/03/2015 7:20 am Reshma Trilochun On 13th March, the Managing Director of the 95 year old Union Bank of India, Arun Tiwari visited the UK to inaugurate their first branch in London. Arun Jaitley was also a chief guest at the inauguration.
ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ 10/03/2015 3:02 pm Kamal Rao ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા લેસ્ટરના ગોલ્ડન માઇલ વિસ્તારના બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે ભારતના ૬૬મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
“પન્નાઝ" રેસ્ટોરન્ટની સવિશેષ અોફર્સનો લાભ લો 10/03/2015 3:05 pm Kamal Rao રોમફોર્ડના કોલીયર્સ રો રોડ પરની વિશાળ જગ્યામાં અાવેલ સિટી પેવેલીયનમાં "પન્નાઝ"ની મનભાવન વાનગીઅો લંડન સહિત યુ.કે.ભરના ભારતીયોમાં ખ્યાતિ પામી છે.
• ચાર વર્ષમાં બ્રિટિશ આર્મી માત્ર ૫૦,૦૦૦નું થઈ જશે 16/03/2015 7:25 am Achyut Sanghavi રોયલ યુનાઈટેડ સર્વિસીસ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર આગામી ચાર વર્ષમાં બ્રિટિશ આર્મીમાં કાપ મૂકાઈને તેની સંખ્યા માત્ર ૫૦,૦૦૦ની રહેશે તેવી ચેતવણી અપાઈ છે. આગામી પાર્લામેન્ટના કાર્યકાળમાં ડિફેન્સ બજેટ્સમાં વધુ ૧૦ ટકાનો કાપ મૂકાય તેવી શક્યતા પણ રિપોર્ટમાં દર્શાવાઈ છે. આના પરિણામે, ૨૫૦ વર્ષમાં બ્રિટિશ આર્મીના ત્રણે દળોમાં ૪૨,૦૦૦ કર્મચારીનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે.