Advanced search


George Osborne

George Osborne

George Osborne

આમ આદમી પાર્ટી (‘આપ’) દ્વારા હંમેશા દાવો થતો રહ્યો છે કે તે બીજા રાજકીય પક્ષોથી જરા હટકે પાર્ટી છે. ભારતીય રાજકારણમાં નવો ચીલો ચાતરવા આવેલા આ પક્ષમાં ખરા અર્થમાં લોકશાહી મૂલ્યોનું જતન થાય છે. 

 એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ કરોડોના રૂપિયાના એનએસઇએલ કૌભાંડમાં એન. કે. પ્રોટીન્સની કડી ખાતેની રૂ. ૨૭૮ કરોડની ઓઇલ ફેકટરી ટાંચમાં લીધી છે. 

ભાજપની મુસીબત - મુફ્તી અને મુસર

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.

પાકિસ્તાનના હાઇકમિશનર અબ્દુલ...

નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ એસ. જયશંકરની ઈસ્લામાબાદની મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે ચર્ચાયેલા મુદ્દાઓ અંગે તેમને માહિતગાર કર્યા હતા

The Union Minister for Finance, Corporate Affairs and Information & Broadcasting, Shri Arun Jaitley during his 2 day visit to the UK, had a number of engagements. On Friday 13th March, the Minister met Rt Hon George Osborne MP, Chancellor of the Exchequer at 11, Downing Street, London, followed by a breakfast roundtable.

jaitley-london-stock-exchange.jpg.image.784.410

jaitley-london-stock-exchange.jpg.image.784.410

Indian Finance Minister Arun Jaitley with Xavier Rolet, CEO of the LSE

જિંદગીનો જંગ જીતવા હૈયે રાખો હામ અને ઇરાદા રાખો નેક

વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોઇ કવિએ યોગ્ય જ લખ્યું છે કે જીવનમાં બધા જ દિવસો ક્યારેય એકસમાન પસાર થતા નથી. સુખ-દુઃખ, હરખ-શોક આ બધું એક સિક્કાની બે બાજુ જેવું છે. આમ છતાં પણ વર્ષના ૩૬૫ દિવસમાંથી અમુક દિવસોએ કેટલીક એવી ઘટનાઓ પણ બની જતી હોય છે જેના પરિણામો વધુ દીર્ઘજીવી અને અમુક દૃષ્ટિએ સહુને સ્પર્શી જતા હોય છે. 

60354802dd2e47b0dcfd8b0dd6c3c448-orig

60354802dd2e47b0dcfd8b0dd6c3c448-orig

Finance Minister meets Prince Charles at Clarence House