Schools fear mistakes in A-level marks 10/08/2015 11:30 am Rupanjana Dutta Students may receive incorrect A-level results this week, after the Government's regulator said an exam board lacked understanding of marking.
મેઘમહેરથી કચ્છના મીઠા ઉદ્યોગને વધુ નુકસાન 06/08/2015 8:38 am Viren Vyas ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી વધુ મોખરે રહેલા કચ્છના મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે.
કચ્છમાં ભારે વરસાદથી રેલવેને રૂ. એક બિલિયનનું નુકસાન 06/08/2015 8:51 am Viren Vyas જુલાઇના અંતમાં બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદના પગલે કચ્છની અનેક ટ્રેનો રદ થવાથી રેલવે તંત્રને લાખો રૂપિયાની ખોટ ગઇ છે.
કચ્છમાં સાત પરિજનોની સામૂહિક આત્મહત્યાનાં કેસમાં રાધેમા સામે મુંબઈમાં ફરિયાદ 10/08/2015 12:14 pm Viren Vyas કચ્છના અંજાર તાલુકાનાં નિંગાળ ગામના સુખી એવા એક આહીર પરિવારના સાત સભ્યોએ ગત વર્ષે ૨૩ માર્ચના રોજ સામૂહિક આત્મહત્યા કરી હતી. આ કેસમાં અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રાધેમાનું નામ ઊછળ્યું હતું, કારણ કે એ પરિવાર રાધેમાનો ભક્ત હતો અને આત્મહત્યા કરતી વખતે તેમના હાથમાં રાધેમાનો ફોટો હતો.
કચ્છમાં વિઘાકોટ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો 06/08/2015 8:58 am Viren Vyas કચ્છની ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષા દળ દ્વારા ૫ ઓગસ્ટે સવારે એક પાકિસ્તાનીને ઘૂસણખોરી કરતા પકડી લેવામાં આવ્યો છે.
Mayor of London admits he hates eggs 10/08/2015 1:00 pm Rupanjana Dutta The Mayor of London Boris Johnson was greeted with a cheer, as he opened an egg free cakeshop in Streatfield Road, Harrow on last Friday.
Southall FC storm to victory in Geoff Harrison Memorial Vase 06/08/2015 10:00 am Rupanjana Dutta The Annual preseason encounter between Hanwell Town and their long serving tenants Southall FC had a touch of local politics about it this year with local MP’s Steve Pound (Ealing North) and Virendra Sharma (Ealing, Southall) present, along with local GLA Member Dr Onkar Sahota and Council Leader Julian Bell. It was also touching to see Mrs Harrison and her son at the game, a fine reminder of Geoff’s love of the game.
Thousands join the annual Goan festival in the UK 10/08/2015 1:04 pm Rupanjana Dutta Thousands of Goans from across the UK descended on the grounds of Cranford Community Centre for the annual Goan Festival to dance, sing and sample traditional Goan dishes provided by the many Goan Restaurants and caterers that have sprung up all over the UK from Swindon to Southampton to Norbury in South London