ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા સ્થાપના દિન, શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવ અને નુતન મંદિર પાટોત્સવની ઉજવણી 12/08/2015 9:47 am Kamal Rao ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા આગામી તા. ૨૨-૮-૧૫ શનિવાર અને તા. ૨૩-૮-૧૫ રવિવારના રોજ ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાના ૫૦ વર્ષ, શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવના ૪૦ વર્ષ અને નુતન મંદિર પાટોત્સવના ૧૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ વિવિધ ઉત્સવની ધામધૂમપુર્વક ઉજવણી ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે કરવામાં આવનાર છે.
જોબ ન મળે તો અડધી ફી પરત 12/08/2015 6:15 am Mukesh Patel લંડનઃ વિશ્વભરમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાનો અને યુનિવર્સિટીઓ તેમની જાહેરખબરોમાં ‘૧૦૦ ટકા જોબ ગેરંટી’ વાક્ય લખીને વિદ્યાર્થીઓને આકર્ષવાની કોશિશ કરતાં હોય છે. જોકે બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત અને જૂની પ્રાઇવેટ લો યુનિવર્સિટી આ લોભામણાં વાક્યથી પણ ડગલું આગળ નીકળી ગઈ છે. તેણે જોબ ન મળે તો વિદ્યાર્થીઓને અડધી ફી પાછી આપવાની ગેરન્ટી આપી છે. આ યુનિવર્સિટીનું નામ છે યુ-લો (યુનિવર્સિટી ઓફ લો). ગિલ્ડ ફર્ડમાં ૧૯૬૨માં સ્થપાયેલી આ યુનિવર્સિટી યુરોપભરમાં જાણીતી છે. છેલ્લાં બે વર્ષમાં યુ-લોનો પ્લેસમેન્ટ રેકોર્ડ ૯૭થી ૯૮ ટકાનો રહ્યો છે.
હવે સરકારી નોકરી માટે અંગ્રેજી જરૂરી 12/08/2015 6:20 am Mukesh Patel કેમરન સરકારે નવા આકરા ઇમિગ્રેશન કાયદાના ભાગરૂપે હવે દેશમાં સરકારી નોકરી મેળવવા માટે કડકડાટ અંગ્રેજી બોલવાનું અનિવાર્ય બનાવ્યું છે. મતલબ કે જે લોકો કડકડાટ અંગ્રેજી બોલી શકતા નથી તેઓ હવે બ્રિટનમાં સરકારી નોકરી મેળવી શકશે નહીં.
Osborne plans to relax Sunday trading laws 12/08/2015 6:14 am K.K. Joseph British finance minister George Osborne's plans to relax Sunday trading laws has evoked mixed reactions in the country.
તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૧૫થી ૨૮ ઓગસ્ટ, ૨૦૧૫ 12/08/2015 9:48 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
Man posed as cab driver convicted of rape 12/08/2015 9:51 am Reshma Trilochun A man from East Barnet was convicted at Blackfriars Crown Court on 11th August 2015, for pretending to be a mini cab driver and raping a 31-year-old woman.
Dear Financial Voice Reader, 12/08/2015 6:40 am Arvind Rajput Why is the stock market near an all time high, as I mentioned. Why? Company profits. Markets move on expectations. We expected far worse earnings after the credit crunch. So stock markets sold off and became cheap.
અનુપમ મિશનમાં મંદિર મહોત્સવ મહાપર્વે પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવતજીના કથામૃત મહાસાગર 12/08/2015 9:55 am Kamal Rao ભારતીય અધ્યાત્મ ચિંતન અને દર્શનના અમૃત, અક્ષર, અગાધ મહાસાગર સમાન શ્રીમદ્ ભાગવતજીના કથામૃતના દિવ્ય રસપાન છેલ્લા છ દિવસથી ઈંગ્લેન્ડમાં વસતા હજારો ભક્તો-મુમુક્ષોને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે પ્રાપ્ત થઈ રહ્યા છે. વળી, ટેકનોલોજીના માધ્યમથી દુનિયાના અનેક દેશોમાં વસતાં લાખો હરિભક્તો આ કથામૃતના રસપાન ટેલિવિઝન તથા ઈન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠાં પ્રાપ્ત કરી રહ્યા છે.