Advanced search


સીગારેટનો વપરાશ ઘટાડવા માટે આવતા વર્ષથી સીગારેટના પેકેટ પર કોઇ જ પ્રકારનું છાપકામ હશે નહિં, માત્ર સીગારેટ પીવા સામે કાનુની ચેતવણી છપાયેલી હશે. આ નિર્ણયને તાજેતરમાં જ પાર્લામેન્ટમાં મંજુર કરવામાં આવ્યો છે. કોન્ઝર્વેટીવ પાર્ટીનો આ અંગે વિરોધ હોવા છતાં આ નિર્ણયને ૩૬૭ મત મળ્યા હતા અને ત્રીજા ભાગના ટોરી એમપીઅોએ તેને સમર્થન આપ્યું હતું. જ્યારે ૧૧૩ મત વિરોધમાં પડ્યા હતા.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ શ્રી સનાતન મંદિર, લેસ્ટરના સહકારથી તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૨-૩૦થી ૭-૦૦ દરમિયાન મહાત્મા ગાંધી હોલ, શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહ કાર્યક્રમને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.

Protest at Westiminster

Protests at Westminster

Protests at Westminster

Protests at Westminster

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧-૩૦થી સાંજના ૪-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

Protests at Westminster

Protests at Westminster

બ્રેન્ટના પ્રથમ ડાયાબિટીશ ચે

ડાયાબિટીશની બીમારી અંગે જાગૃતી લાવવાના હેતુ સાથે બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કુલ ૧૧ ડાયાબિટીશ ચેમ્પીયનના નામની જાહેરાત કરવામાં આવી હતી અને તે સૌને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ડાયાબિટીશ ચેમ્પીયન હવે સમુદાયમાં ટાઇપ ટુ ડાયાબિટીશની બીમારીને રોકવા અને ડાયાબિટીશના દર્દીઅોએ કેવી કાળજી રાખવી તે અંગે સમાજમાં ફરીને સૌ કોઇને સમજ આપશે. ટાઇપ ટુ ડાયાબિટીશ સ્થુળતાના કારણે થાય છે અને ખરાબ ખોરાક તેના માટે જવાબદાર હોય છે.

Protests

Protests

image

image