Advanced search

અટારી સરહદે એ.આર. રહેમાન લાઇવ......

ઓસ્કરવિજેતા સંગીતકાર એ.આર. રહેમાને રવિવારે પંજાબના અટારી બોર્ડર પોસ્ટ પર તેમનું સર્વપ્રથમ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે સીમા સુરક્ષા દળ (BSF)ને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Shree Krishna Mandir launched Roof Fundraiser -- Picture 1

Shree Krishna Mandir launched Roof Fundraiser -- Picture 1

Shree Krishna Mandir launched Roof Fundraiser -- Picture 1

Shree Krishna Mandir launched Roof Fundraiser -- Picture 1

ફિલ્મ પ્રોડ્યુસર - સેન્સર બોર્...

હિન્દી ફિલ્મઉદ્યોગના વરિષ્ઠ ફિલ્મ પ્રોડ્યુસર પહલાજ નિહલાનીનું 76 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા, તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા પરંતુ પછી તમને ઘેર પરત લવાયા હતા અને તેમણે ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

રણવીરે વળતી નોટિસ ફટકારતાં જ ફ...

ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન થ્રી’ શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ છોડી દેવા બદલ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા રણવીર સિંહ પર લદાયેલો પ્રતિબંધ હવે પાછો ખેંચી લેવાયો છે. રણવીરે પણ આવો પ્રતિબંધ જાહેર કરવા બદલ ફેડરેશનને લીગલ નોટિસ ફટકારી હોવાના અહેવાલ વહેતા થયા હતા. તે પછી તરત જ ફેડરેશન દ્વારા પ્રતિબંધ પાછો ખેંચવાની જાહેરાત થઈ હતી.

ધ ભવન દ્વારા ‘ઓલ ધ વર્લ્ડ ઈઝ ગ્રીન’ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ

લંડનઃ ધ ભવન દ્વારા રવિવાર 31 મેના રોજ ચેલ્લારામ ફાઉન્ડેશનના ઈનિશિયેટિવ ‘ઓલ ધ વર્લ્ડ ઈઝ ગ્રીન’ ડોક્યુમેન્ટરીના સ્ક્રિનિંગ યોજાયું હતું. ડોક્યુમેન્ટરીનું સહનિર્માણ ચેલ્લારામ ફાઉન્ડેશન અને પિન્ચ મીડિયા દ્વારા કરાયું છે.

મુખ્ય યજમાન સુરેશભાઈ પૂજ્યભાવ અને સમર્પણ સાથે સહુ માટે આશીર્વાદ પ્રાપ્ત કરવા ભગવાન પર પવિત્ર અભિષેક કરી રહ્યા છે.