Advanced search


ગરમીના દિવસોમાં સ્કીન કેર......

ગરમીની ઋતુમાં ત્વચા પર રેશિશ, સનબર્ન, ત્વચા ટેન થવી તેમજ ખીલ જેવી સામાન્ય તકલીફો થવાની શરૂઆત થઇ જતી હોય છે. તેથી જ ઉનાળામાં ત્વચાની વિશેષ કાળજીની આવશક્યતા હોય છે. ઉનાળામાં એસપીએફ 30 પ્લસ સનસ્ક્રિન લગાડવું જોઇએ. તેમજ ચહેરાને દિવસમાં બે વખત માઇલ્ડ ક્લીન્ઝરથી ધોવો જોઇએ. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઇએ તો ત્વચા માટે ઓઇલ-ફ્રી ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઇએ. ઉનાળામાં ચહેરા પર ફેસપેક લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન થવાની સાથેસાથે હાઇડ્રેટ પણ રાખે છે. આ પેક્સને લગાડતા પહેલા ચહેરો એકદમ સ્વચ્છ કરો અને અઠવાડિયામાં બે-ત્રણ વખત લગાડવાથી ફાયદો થાય છે. ફેસપેક માટે કોઇ મોંઘીદાટ પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી, તમે ઘરેબેઠાં પણ નેચરલ ફેસપેક બનાવી શકો છો. કઇ રીતે? વાંચો આગળ...

પળે પળે રંગ બદલતી કાર...

તાઇવાનના મહાનગર તાઇપેમાં એઆઇ સહિતની આધુનિકતમ ટેક્નોલોજીથી સજ્જ મોટરકારનું પ્રદર્શન યોજાયું છે, જેમાં એક નોખી-અનોખી કારે સહુકોઇનું ધ્યાન ખેંચ્યું છે. ‘કમ્પ્યુટેક્સ 2026’ નામના આ સૌથી મોટા અને આ પ્રકારના સૌથી પહેલા કાર એક્ઝિબિશનમાં એક કાર એવી છે જે ક્ષણે-ક્ષણે રંગ બદલી લે છે.

skin care

skin care

Cockroach Party Deepak

Cockroach Party Deepak

rajyasabha

rajyasabha

yoga

yoga

તાપસી પન્નુની બહેનોને લાખેણી સલાહ

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પોતાના ફેન્સને પોતાના શરીરને સ્વીકારવાની અને માત્ર સોશ્યલ મીડિયા પર પર્ફેક્ટ દેખાતી તસવીરો માટે પોતાને હેરાન ન કરવાની સલાહ આપી છે. આ સાથે જ તાપસીએ સ્વીકાર્યું છે કે તેણે ફ્લેટ ટમી મેળવા માટે પોતાને હદથી વધુ તકલીફ આપી હતી જેનો આજે પણ તેને અફસોસ છે.

સુધા મૂર્તિના ભારતીય સંસદના ભીંતચિત્રો પરના પુસ્તકનું યુકેમાં વિમોચન

ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિના નવા પુસ્તકનો ભવ્ય લોન્ચિંગ સમારોહ લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે યોજાયો હતો. આ પુસ્તક ભારતીય સંસદની શોભા વધારતા કેટલાક ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ભીંતચિત્રો (મ્યુરલ્સ) પાછળના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે.

ઇંગ્લિશ ચેનલમાં પ્રતિબંધિત રશિયન શેડો ફ્લીટનું જહાજ જપ્ત, ભારતીય કેપ્ટનની ધરપકડ

ઇંગ્લિશ ચેનલમાં રશિયાના શેડો ફ્લીટના ઓઇલ ટેન્કરને જપ્ત કરવા માટે બ્રિટિશ દળો દ્વારા હાથ ધરવામાં આવેલા લશ્કરી ઓપરેશન બાદ ભારતીય મૂળના કેપ્ટન સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Jomo Kenyatta International Airport

Jomo Kenyatta International Airport