Advanced search


રેસ્ક્યુ મિશનની ડ્રોન બોટના સ

અમેરિકન લશ્કરનું અપાચે હેલિકોપ્ટર વીતેલા સપ્તાહે રુટિન પેટ્રોલિંગ દરમિયાન હોર્મુઝની ખાડીમાં તૂટી પડયું હતું. આ સમયે યુએસ નેવીએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રોન બોટ મોકલીને બન્ને ક્રૂ મેમ્બરોને સહીસલાત બચાવી લીધા હતા. આ દિલધડક ઓપરેશનનો જશ જરૂર યુએસ નેવીને આપવો રહ્યો, પણ ડ્રોન બોટ બનાવવામાં ભારતીય અમેરિકન વિભવ અલ્ટેકરનું મહત્ત્વનું યોગદાન હોવાનું બહુ ઓછા લોકો જાણે છે. આ ડ્રોન બોટ ટેક્સાસ સ્થિત કંપનીએ બનાવી છે અને વિભવ અલ્ટેકર તેના સહસ્થાપક છે.

10 ટકા ગ્લોબલ ટેરિફ આખી દુનિયાન

ટ્રેડ વોરના મોરચે અમેરિકાની ફેડરલ અપીલ્સ કોર્ટ દ્વારા ટ્રમ્પને જ્યાં સુધી અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી 10 ટકા ગ્લોબલ ટેરિફ વસૂલવા છૂટ અપાઇ છે. 

trump and mojtaba1

trump and mojtaba1

terriff

terriff

અશાંતિનો અંત... કામચલાઉ કે કાયમ

પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ઊર્જા કટોકટી અને અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરનારા અમેરિકા-ઈરાન યુદ્ધનો 107 દિવસ બાદ (અત્યારે તો) અંત આવ્યો છે. 7250થી વધુ માનવજિંદગીનો ભોગ લીધા બાદ અને 300 બિલિયન ડોલરનો ધુમાડો કર્યા બાદ બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતી નક્કી થઈ છે અને શુક્રવાર - 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકમાં આ સમજૂતી પર હસ્તાક્ષર થવાના છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જે.ડી. વેન્સ અને ઈરાનના સ્પીકરે આ સમજૂતી પર ડિજિટલી સહી કર્યા બાદ સમજૂતીની જાહેરાત કરાઇ હતી.

ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહા

 ભારત-શ્રીલંકાના દરિયામાં રામસેતુ આવેલો છે એને તો કેટલાય વર્ષો પહેલાં જ વૈજ્ઞાનિક સમર્થન મળી ચૂક્યું છે. હવે ડીએનએના આધારે માનવ અસ્તિત્વના જે પુરાવા એકઠા થયા છે એમાં પણ રામસેતુના અસ્તિત્વનો સ્વીકાર થયો છે. એટલું જ નહીં, રામસેતુ છેક 57 હજાર વર્ષ પહેલાં પણ હતો એવું તારણ રજૂ થયું છે.

ભારત-સ્લોવાકિયા વચ્ચે સ્પેસ, ડ...

સ્લોવાકિયાનાં બે દિવસનાં પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્લોવાકિયાનાં વડાપ્રધાન રોબર્ટ ફિકો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજવામાં આવી હતી. બંને નેતાઓએ સ્પેસ, બિઝનેસ અને ડિફેન્સ સહિત અનેક ક્ષેત્રે મહત્વનાં કરાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા વચ્ચેનાં સંબંધોનો આધાર આધુનિક ટેકનોલોજી છે. બંને નેતાઓએ બાતિસ્લાવા કેસલમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

16 વર્ષથી નાના બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે કિશોરો અને બાળકોના હિતમાં એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લેતા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. 

‘આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફે

G-7 સમિટ માટે મંગળવારે બપોરે એવિયન પહોંચેલા મોદીનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ સ્વાગત કર્યું હતું. બાદમાં G-7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ગ્રુપ ફોટો પણ પડાવ્યો. આ દરમિયાન મોદી અને ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચે પણ વાતચીત થઈ.

નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનુ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિનીએ તેમના દેશના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)’થી સન્માનિત કર્યા હતા.