Elon Musk: The brain behind the trillion-dollar empire 18/06/2026 3:27 am Swathi Anil The American aerospace manufacturer SpaceX executed the largest initial public offering in global financial history, propelling its chief executive Elon Musk to become the world’s first trillionaire.The landmark stock market listing on the Nasdaq exchange raised $75 billion, elevating the satellite, rocket, and artificial intelligence group to a total valuation of $2.1 trillion.
Why India’s economic growth faces building scepticism? 18/06/2026 3:22 am Swathi Anil The Indian economic growth narrative faces growing scepticism as international financial experts and former policymakers warn of deep underlying vulnerabilities during Prime Minister Narendra Modi’s third term.
પુત્રવધૂ અને વેવાણની હત્યા કરી સસરાનો આપઘાતનો પ્રયાસ 17/06/2026 6:22 am Badal Lakhlani શહેરમાં દાઉદી વ્હોરા સમાજના એક પરિવારમાં એક મહિનાથી ચાલી રહેલા ગૃહકલેશનું લોહિયાળ પરિણામ આવ્યું છે. સસરાએ પહેલાં તબીબ પુત્રના નિવાસે જઈ પુત્રની ગેરહાજરીમાં પુત્રવધૂની ચપ્પુથી હત્યા કરી હતી. કોઠી રોડ પર પુત્રવધૂની હત્યા બાદ સસરો વ્હોરાવાડમાં રહેતા તેમના વેવાઈના ઘરે પહોંચ્યો હતો, જ્યાં વેવાણે દરવાજો ખોલતાંની સાથે તેની પર ચપ્પુથી હુમલો કરી કરપીણ હત્યા કરી નાખી હતી.
ડીપીએ કંડલા દ્વારા 133 એલપીજી જહાજોનું સંચાલન 17/06/2026 6:32 am Badal Lakhlani ઇરાન-અમેરિકા વચ્ચે ેયુદ્ધની સ્થિતિના કારણે મધ્ય-પૂર્વના દેશોમાં સંકટ સર્જાતાં વિશ્વમાં તેલ- રાંધણગેસની કટોકટી સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ એલપીજી કાર્ગોના હેન્ડલિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવી છે. પોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, 2025-26માં પોર્ટથી 133 LPG જહાજોનું સંચાલન કરાયું હતું એટલે કે 2.61 મિલિયન મેટ્રિક ટન LPG હેન્ડલ કરાયો હતો.
લવજેહાદના વિરોધમાં દહાણુ સહિત 5 ગામ સજ્જડ બંધ 17/06/2026 6:17 am Badal Lakhlani મહારાષ્ટ્રના બોરડી, ઘોલવડ અને દહાણું વિસ્તારની ચાર હિન્દુ અને જૈન યુવતીને ફસાવાના વિરોધમાં બુધવારે બંધનું એલાન અપાયું હતું.
સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી 17/06/2026 6:23 am Badal Lakhlani ઉતરાણ વિસ્તારમાં 11 જૂને એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી 5 દિવસથી ગુમ 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરીની કોહવાયેલી લાશ મળી આવી. મૃતકના ભાઈએ કહ્યું કે, તે માનસિક અસ્વસ્થ હતો, અગાઉ પણ એક-બે વાર ઘરેથી નીકળી ગયો હતો. તેને કોઈએ જબરદસ્તી ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય. કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિકોને આ અંગે જાણ થઈ હતી.
મા ભારતી કાજે જીવન સમર્પિત કરનારા મોદીજીઃ વિશ્વકર્મા 17/06/2026 6:33 am Badal Lakhlani ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 14 જૂને વડનગરની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના પૈતૃક ઘરની મુલાકાત લીધી. આ નિમિત્તે તેમણે કહ્યું કે, આ જ ગલીઓમાં મોદીજીનું બાળપણ વીત્યું હતું. સામાન્ય પરિવારના બાળકથી મા ભારતીની સેવા કાજે જીવન સમર્પિત કરી વૈશ્વિક નેતા બનવા સુધીની તેમની યાત્રા પ્રેરણાદાયક છે.