વડતાલધામ સિડનીને 1 લાખ ડોલરની કોમ્યુનિટી વાન ભેટ આપતા ઓસ્ટ્રેલિયાના સ્ટેટ મેમ્બર 15/07/2026 5:48 am Nilesh Parmar સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલધામના સેવાકાર્યોની સુવાસ દરિયાપારના દેશોમાં પણ મહેકી રહી છે. સંસ્થાના આ સેવાકાર્યોની સવિશેષ નોંધ લેતા સિડનીના જનપ્રતિનિધિએ એક લાખ ડોલરની કોમ્યુનિટી વાન ભેટમાં આપી છે.
લોવેલ ઓબ્ઝર્વેટરીમાં બ્રહ્માંડ દર્શન કરતા સ્વામી માધવપ્રિયદાસજી 15/07/2026 6:05 am Nilesh Parmar અમદાવાદ સ્થિત અગ્રણી શિક્ષણ સંસ્થાન એસજીવીપી - છારોડીના વડા પૂ. માધવપ્રિયદાસજીએ તાજેતરમાં અમેરિકામાં વિચરણ દરમિયાન એરિઝોના સ્ટેટમાં આવેલી વિખ્યાલ લોવેલ ઓબ્ઝર્વેટરીની મુલાકાત લઇને બ્રહ્માંડ દર્શનનો લ્હાવો લીધો હતો.