Advanced search

ડાબેથી- હર્ષદભાઈ કોઠારી, ટોની મથારુ, દિનેશભાઈ રાજા, જોનાથન કેલી, ડો. વિજયભાઈ પટેલ, કાઉન્સિલર મીનાબહેન પરમાર (હેરોના ડેપ્યુટી મેયર), કાઉન્સિલર પ્રેર...

for vishnu pandya_mehta

for vishnu pandya_mehta

Birmingham Jain Ashram Celebrates Golden Jubilee

Birmingham Jain Ashram Celebrates Golden Jubilee

IMO ઈસ્ટ આફ્રિકા દ્વારા એક્ઝિક્યુટિવ ડિનર રિસેપ્શનનું આયોજન

ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશન (IMO ઈસ્ટ આફ્રિકા) દ્વારા નાઈરોબીના જનરલ માથેન્ગે રોડસ્થિત મિક્સ ગ્રિલ રેસ્ટારાં ખાતે કોમ્યુનિટી સહકાર અને કોન્ટિનેન્ટલ એન્ટરપ્રાઈઝ એકીકરણ સંદર્ભે એક્ઝિક્યુટિવ ડિનર રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈરોબીની બિઝનેસ કોમ્યુનિટીએ એક થઈને ઈસ્ટ આફ્રિકાના સ્ટ્રેટેજિક વિઝન 100 રોડમેપને સમર્થન આપ્યું હતું. હાઈ પ્રોફાઈલ ઈવેન્ટમાં ઈસ્ટ આફ્રિકાના 40થી વધુ સૌથી અગ્રેસર ઈન્ડસ્ટ્રીઆલિસ્ટ્સ, ફાઈનાન્સિઅલ અગ્રણીઓ, ઈન્ટરનેશનલ રાજદ્વારીઓ એકત્ર થયા હતા.

બર્મિંગહામ જૈન આશ્રમની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ

શનિવાર 11 જુલાઈ 2026ના રોજ બર્મિંગહામ જૈન આશ્રમ દ્વારા તેની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ વાસ્તવમાં અવિસ્મરણીય બની રહ્યો હતો. જૈન સાધુ આચાર્ય સુશીલ કુમાર મહારાજના આશીર્વાદ સાથે 1946માં આશ્રમની સ્થાપના થઈ હતી. આ સમયે ઈસ્ટ આફ્રિકા અને ભારતથી આવેલા થોડા પરિવારો તેના સભ્ય બન્યા હતા. સમયાંતરે આશ્રમ જૈન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલ છે.

નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅર્સ હાઉસ ઓફ લોર્ડ્સમાં

નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅર્સે યુકે હાઉસ ઓફ લોર્ડ્સમાં જાહેર સેવા, રાજકારણ અને આસ્થાના વિષયોને સાંકળતી પ્રેરણાદાયી સાંજનો લહાવો લીધો હતો. લોર્ડ કૃષ્ણ રાવલ OBEના યજમાનપદે આયોજિત આ ઈવેન્ટમાં જાહેર સેક્ટરના વિવિધ વિભાગોમાં કાર્યરત BAPS સ્વામિનારાયણ સંસ્થાના વોલન્ટીઅર્સ સાથે પેનલચર્ચા કરાઈ હતી.

નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅ

અનોખું સન્માનઃ યુએસના જેકસન સ

અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જ્હોન હોર્ને આઠ જુલાઈના દિવસને ‘પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. 

BAPS volunteers at UK House of Lords

BAPS volunteers at UK House of Lords

Gyanvatsal swami

Gyanvatsal swami