વૃદ્ધત્વને ધીમું પાડવા ફિલ્મો, નાટકો, મ્યુઝિયમ્સની મુલાકાત લેતા રહો 05/08/2026 6:18 am Nilesh Parmar શરીરનાં કોષો, ટિસ્યુઝ અને અંગો સમય જતાં વૃદ્ધ બને, તેની કામગીરીને અસર પહોંચે તે પ્રક્રિયા ફીઝિયોલોજિકલ એજિંગ કહેવાય છે. કેટલાક લોકોમાં આ પ્રક્રિયા ઝડપી બને છે જ્યારે કેટલાકમાં તે ધીમી રહે છે. હકીકત એ છે કે આરોગ્યપ્રદ જીવનશૈલીના નિર્ણયો આ પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ધરાવે છે.
પ.પૂ. અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ 05/08/2026 7:43 am Nilesh Parmar સમન્વય પરિવાર લંડનના ઉપક્રમે જૂના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ 9 ઓગસ્ટના રોજ.
જેન-ઝી સમાજ-બદલાવનો કેવો સંકેત છે? 04/08/2026 7:29 am Nilesh Parmar આજકાલ જેન-ઝીની ચારેતરફ ચર્ચા છે. બૌદ્ધિક જગત તો એટલું પ્રભાવિત થઈ ગયું છે કે તેમાં ભારત સહિત દુનિયા આખીના પરિવર્તનની આગાહી કરવા માંડ્યુ છે. આમેય આપણાં બૌદ્ધિકો, રાજકારણીઓ, સાહિત્યકારોની નજર પશ્ચિમ તરફ રહી છે. આલોચકો કહે છે કે સંવિધાન પણ 1937માં બ્રિટિશ ભેજાંઓએ ભારતમાં સત્તા કાયમ રાખવાના ખેલ તરીકે, લટકતાં ગાજર જેવી પ્રાતિનિધિક વ્યવસ્થા ઊભી કરી તેનું અનુસરણનો નમૂનો છે. એ ઠીક છે કે નવી નવી આઝાદીના માહોલને લીધે મૂળભૂત સ્વતંત્રતા અને બિન-સંપ્રદાયિક્તા જેવા ઉત્તમ આદર્શો ઉમેરવામાં આવ્યા. ‘અમે ભારતના લોકો’નો મંત્ર ઉચ્ચારીને તૈયાર થયેલા સંવિધાનનો કેવો અને કેટલો ઉપયોગ-દુરુપયોગ થયો તે ઇતિહાસ જાણીતો છે. વ્યક્તિ અને વ્યવસ્થા બંનેમાં ગુણાત્મક પરિવર્તનનો વૈદિક પરંપરાનો આદર્શ જ ભૂલાઈ ગયો, તેનાં માઠાં પરિણામો 1975-76માં જોઈ લીધા છે.
ભગવદ્ ગીતા અને રામાયણઃ પ્રાચીન સંસ્કૃતિની બે અદ્ભૂત ભેટ 04/08/2026 5:14 am Nilesh Parmar વિશ્વભરમાં પ્રસિદ્ધ અને મારા પ્રિય કવિ-વક્તા-પર્ફોમર ડો. કુમાર વિશ્વાસનો એક વીડિયો મેં હમણાં જોયો. ઈન્ટરવ્યુઅર એમને પૂછે છે કે ‘તમારા ઘરમાં તમને મનપસંદ જગ્યા કઈ છે?’ જવાબમાં તેઓ એમની લાઈબ્રેરી બતાવે છે અને પછી કહે છે કે, ‘આ લાઈબ્રેરીમાં અનેક પુસ્તકો છે, એમાંથી બે મને વિશેષ પ્રિય છેઃ ભગવદ્ ગીતા અને રામાયણ. મારા જીવનમાં જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન આવે કે દુવિધા હોય, અથવા આમ પણ સહજ ભાવે આ બંને હું વાંચું છું.’ એમના હૃદયનો આવો ભાવ એમણે વ્યક્ત કર્યો હતો. મને અહીં લખતા આનંદ થાય, સ્મરણ થાય કે એમના કાવ્ય સંમેલનોમાં સુત્રધારની ભૂમિકા નિમિત્તે એમને રજૂ કરવાનો અવસર મને મળ્યો છે.
ભારત સરકાર દ્વારા કેન્યાના વિદ્યાર્થીઓ માટે 105 સ્કોલરશિપ જાહેર 04/08/2026 8:09 am Achyut Sanghavi ભારત-કેન્યા શૈક્ષણિક સહકારને મજબૂત બનાવવાભારત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27માં કેન્યાના વિદ્યાર્થીઓ માટે 105 સ્કોલરશિપ જાહેર કરી છે. નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશને આ વિદ્યાર્થીઓ માટે 24 જુલાઈ 2026ના રોજ ઓરિએન્ટેશન સત્ર યોજ્યું હતું. આ સ્કોલરશિપ મેળવનારા ઘણા વિદ્યાર્થીઓએ ભારતમાં તેમના આગામી અભ્યાસ સંદર્ભે તેમની અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષાઓ વિશે જણાવ્યું હતું.
શ્રાવણ શરૂ થઇ રહ્યાો છે ત્યારે... સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણા કોણે ખાવા અને કોણે ન ખાવા 05/08/2026 6:05 am Nilesh Parmar શ્રાવણ મહિનાનું આગમન એટલે વ્રત-ઉપવાસ-એકટાણાંની સીઝન. અનેક શિવભક્તો આખો મહિનો ઉપવાસ-એકટાણાં કરતા હોય છે. અને ઉપવાસ-એકટાણાં દરમિયાન બટાકા-શક્કરિયા જેવા કંદમૂળ પછી સૌથી વધુ ખવાતી કોઇ વસ્તુ હોય તો તે છે સાબુદાણા.