Advanced search


વડાપ્રધાન મોદી-નેતન્યાહૂની ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ગુરૂવારે ટેલિફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી ભારત-ઇઝરાયલ વિશેષ વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી હતી. વાતચીત દરમિયાન બંને દેશો વિવિધ ક્ષેત્રે સહયોગને મજબૂત કરવા પણ સહમત થયા હતા. બંને નેતાએ ભવિષ્યમાં નિયમિત સંપર્ક જાળવી રાખવા પર પણ ભાર મૂક્યો હતો. વાતચીત દરમિયાન પ્રાદેશિક સ્થિતિને મુદ્દે બંને નેતાએ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. 

ભારતનો ચીનને જવાબઃ 27 સ્થળોનાં

વારંવાર અરુણાચલ પ્રદેશના વિસ્તારોનાં નામોને બદલી રહેલા ચીનને ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. હવે ભારતે અરુણાચલ પ્રદેશના આશરે 27 સ્થળનાં નામો બદલ્યાં છે અને તેને નવાં નામો સાથે નકશામાં સ્થાન અપાયું છે.

INDIA AT 80

As India marks its 80th Independence Day on August 15, 2026, the themes “150 Years of Vande Mataram” and “Yuva Shakti for Viksit Bharat@2047” reflect both the country’s remarkable journey and its vision for the future. For the first time, Vande Mataram will be sung from the ramparts of the Red Fort.

In his column ‘Tiranga at 80’ (see p3), His Excellency P Kumaran, the new High Commissioner of India to the UK said the vision of Viksit Bharat by 2047 goes beyond economic growth. It envisages wider opportunities, greater innovation, stronger participation of women and youth, technology-driven development and sustainable, inclusive growth. With one of the world’s youngest populations, India’s energy, aspirations and creativity will be central to this transformation.

આણંદનાં પૂર્વ RAC કેતકી વ્યાસની...

રૂ. 2.29 કરોડથી વધુના અપ્રમાણસર રોકડ વ્યવહાર અને ગેરકાયદે સંપત્તિ કેસમાં આણંદનાં પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકી ભાસ્કરભાઈ વ્યાસ સામે નોંધાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત વસાવવાના ગંભીર કેસમાં હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે.

khajur

khajur

bhachau

bhachau

14-15ઓગસ્ટ, 1947ની રાત્રિ: ગુલામીની

દેશ-વિદેશમાં વસતાં ભારતીય સમુદાયમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉમંગ-ઉલ્લાસ છવાયો છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં - મુક્ત લોકતંત્રમાં શ્વાસ લઈ રહ્યા છીએ. અઢીસો વર્ષની ગુલામી બાદ આપણને મહામૂલી આઝાદી મળી છે. ત્યારે આજથી 80 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાથી લઇને સ્વતંત્રતા દિવસની પરોઢ સુધીનાં માહોલ પર પણ એક નજર કરવા જેવી છે.

India House: Six decades of memories and a changing India

On 19 November 1966, in the early hours of the morning, I arrived in London from Dar es Salaam, Tanzania. I had come to pursue my LLB at the University of London and later study for the Bar at Lincoln’s Inn.

ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર

‘ભારત છોડો’ આંદોલનની 84મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનના રાષ્ટ્રનાયકો અને અમર સેનાનીઓને યાદ કર્યા હતા. આંદોલનમાં ભાગ લેનારાઓનું સાહસ આપણા સૌના માટે પ્રેરણા બની રહેશે એમ જણાવતા મોદીએ એક્સ પર લખ્યું હતું કે ઐતિહાસિક ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર તમામ લોકોને આપણે યાદ કરીએ છીએ.