Advanced search


vibhajan

vibhajan

india defence

india defence

ભારતીય વાયુસેના માટે ટ્રાન્સ

ઇંડિયન એરફોર્સે નવા મલ્ટીપર્પઝ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની જરૂરિયાતો પુરી કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રાલયે અંદાજે રૂ. 1 લાખ કરોડનું ટેન્ડર જારી કર્યું છે. વાયુસેના માટે 60 જેટલા બહુહેતુક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદાશે. રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય કંપનીઓને મહત્વની ભૂમિકા સોંપવાની તૈયારી ચાલે છે.

ભારતીય નૌસેનાને 2030 સુધીમાં હાઇ...

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજોને લોઇટરિંગ મ્યુનિશન એટલે કે કામિકાઝ ડ્રોનથી સજ્જ કરવા નિર્ણય કર્યો છે. આ માટે રૂ. 18,000 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઇ છે. આ ઉપરાંત નૌકાદળને ‘બ્રહ્મોસ’ની નવી આવૃત્તિ વડે સજ્જ કરવાની યોજના પણ છે. આમ નૌકાદળ 2030 સુધીમાં અત્યાધુનિક ડ્રોન અને મિસાઇલથી સજ્જ થઇ જશે. 

વૃદ્ધો સાથે ગોલ્ડ બાર સ્કીમના...

ન્યૂયોર્ક સિટી પોલીસ વિભાગનું ફાઈનાન્સિયલ ટાસ્ક ફોર્સ વૃદ્ધોને સોનાના બિસ્કીટના કૌભાંડને લઈને ચેતવણી ઉચ્ચારી છે. આ કૌભાંડ અંતર્ગત અત્યાર સુધીમાં 10 કરોડ ડોલરથી પણ વધુ રકમ ગુપચાવી લેવાઇ હોવાનું કહેવાય છે.

ટ્રમ્પના ભરોસાપાત્ર કેરોલિન

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભરોસાપાત્ર વ્યક્તિ હવે વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેવા જઈ રહી છે. 28 વર્ષનાં કેરોલિન લેવિટે પ્રેસ સેક્રેટરીનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. 

brahmos

brahmos

tender

tender

gold bar

gold bar