New study reveals migrants improve British business 24/02/2015 12:38 pm Rupanjana Dutta A research has found that migrant workers have brought various benefits to their employers that have led to productivity boosts and company expansion. The report on the in-depth, qualitative study of the contribution and impact of migrant workers on 80 UK companies that carried out by the Department for Business has been published on Tuesday. But the Home Secretary Theresa May is determined to make acquiring visas more difficult, and has suggested that overseas visitors seeking to work, study or attend business meetings in the UK would have to demonstrate the “British values”, under Conservative proposals to make this commitment an integral part of any visa application.
આરોગ્ય પ્રધાન ચૌધરીને પણ સ્વાઈન ફ્લૂ 24/02/2015 12:41 pm Viren Vyas વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા, કચ્છમાં રાપરના ધારાસભ્ય પંકજ મહેતા પછી ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીને પણ હવે સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો છે.
ગેસ ઇલેક્ટ્રીસીટી કંપની બદલો અને £૨૩૪નો ફાયદો કરો 23/02/2015 1:56 pm Kamal Rao જો તમે જુના ગ્રાહક હો તો ગેસ અને વીજળી પૂરી પાડનાર કંપનીઅો આપને £૨૩૪ જેટલો વધુ ચાર્જ વસુલ કરે છે. આ પાછળનું કારણ એ છે કે તેઅો નવા ગ્રાહકોને આકર્ષવા માટે જુના ગ્રાહકો કરતા અોછા દરે વીજળી અને ગેસ સપ્લાય કરે છે.
બીમારીને બહાને રજાઅો પાડતા લોકોને ઠકેાણે લવાશે 23/02/2015 1:58 pm Kamal Rao જે લોકો બીમારીને બહાને એક મહિના કરતા વધુ સમય માટે રજાઅો પાડીને ઘેર બેસી રહે છે તે લોકોએ નોકરી ચાલુ કરતા પહેલા પોતે સ્વસ્થ છે તેમ સાબીત કરતો 'ફીટનેસ ટેસ્ટ' આપવો પડશે. સરકાર દ્વારા આ અંગે યોજના ઘડવામાં આવી રહી છે જે અંતર્ગત સ્થાનીક જીપી આવા કહેવાતા બીમાર લોકોને 'ફીટનેશ ટેસ્ટ' લેતી સંસ્થાઅો પાસે મોકલશે.
નકલી એન્કાઉન્ટર કેસમાં વણઝારા જેલમુક્ત 24/02/2015 12:44 pm Viren Vyas અંતે ડી. જી. વણઝારા જેલમાંથી મુક્ત થયા