Advanced search


shapoor azimi driver raped

shapoor azimi driver raped

Scottish Power

Scottish Power

૧ પાઉન્ડમાં  BHS ખરીદનાર

 BHSને ૧ પાઉન્ડમાં ખરીદનાર ૪૯ વર્ષીય ડોમિનિક ચેપલે જ્યારે તેના પિતા સાથે મળીને પ્રોપર્ટી બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે તેની સામે નાદારીની કાર્યવાહી ચાલતી હતી. જોકે, ૨૪ મિલિયન પાઉન્ડના દેવાંને લીધે પાછળથી તેનો પ્રોપર્ટી બિઝનેસ પડી ભાંગ્યો હતો. કંપની કાયદા મુજબ વ્યક્તિ નાદારીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તેને લિમિટેડ કંપનીના કોઈપણ કામકાજમાં સામેલ રાખવા પર પ્રતિબંધ હોવા છતાં ચેપલે આઈલેન્ડ હાર્બર હોલ્ડિંગ્સ લિમિટેડમાં છ મહિના સુધી કંપની સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. 

બેટીંગ મશીનોની સમીક્ષાના

લંડનઃ ‘ક્રેક કોકેન ઓફ ગેમ્બલીંગ’ તરીકે ઓળખાતા બેટીંગ મશીનો ટેક્સ આવક ઉભી કરતા હોવાથી તેની સમીક્ષા અટકાવી દેવાનો ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન પર આક્ષેપ મૂકાયો છે.

બળાત્કારી ડ્રાઈવરને

૨૨ વર્ષીય મહિલા સ્ટુડન્ટ પર ગત ઓક્ટોબરમાં પોતાની ટેક્સી કેબમાં બળાત્કાર કરનારા અફઘાનિસ્તાનના ૩૭ વર્ષીય ડ્રાઈવર શાપુર આઝિમીને નોટિંગહામ ક્રાઉન કોર્ટના જજ ટિમોથી સ્પેન્સરે આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

બાળકની હત્યા

લંડનઃ નવ મહિનાના પુત્ર જોર્ડનને પકડીને જોરજોરથી હલાવીને તેનું મોત નીપજાવવા બદલ ૨૪ વર્ષીય પિતા સ્ટીફન વોર્ડને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટના જસ્ટિસ પોપલવેલે આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

stephen ward jail for shaking baby1

stephen ward jail for shaking baby1

stephen ward jail for shaking baby

stephen ward jail for shaking baby

stephen ward jail for shaking baby

stephen ward jail for shaking baby

narendr modi1

narendr modi1