Advanced search


સુપરફુડ જવઃ ડાયાબિટીસ, ઓબેસિટી અને હાર્ટ માટે શ્રેષ્ઠ

વજન ઘટાડવું હોય અને બ્લડ-શુગર કન્ટ્રોલમાં રાખવું હોય તો ભોજનમાં જવને સામેલ કરો. અમેરિકાની લુન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ બાર્લી એટલે કે જવમાં ખાસ પ્રકારનું ફાઇબરનું મિશ્રણ હોવાનું નોંધ્યું છે, જે શરીર માટે એક નહીં, અનેક રીતે ફાયદાકારક છે. ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધે તો એનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. ઝડપથી ભૂખ લાગતી ન હોવાથી કુદરતી રીતે ઓછું ખવાય છે અને ધીમે-ધીમે પાચન થતું હોવાથી લોહીમાં અચાનક જ શુગરનું પ્રમાણ વધી જતું નથી.

પતિને સળગાવનાર શ્રેયા પટેલને જેલ

અમેરિકાની ટેક્સાસ કોર્ટે ૨૭ વર્ષની ગુજરાતી પરિણીતા શ્રેયા પટેલને પતિને જીવતો સળગાવી નાખવાના કેસમાં દોષિત ઠરાવીને ૨૦ વર્ષ કેદની સજા ફરમાવી છે. લંડન અને દુબઈમાં રહી ચૂકેલી શ્રેયાને દારૂ, લેટનાઇટ પાર્ટી સહિતના હાઇ પ્રોફાઇલ જીવનની આદત હતી. પોતાની આ આદતોના વિરોધી પતિથી છુટકારો મેળવવા તેણે પતિની હત્યા કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Constant stress can lead to diabetes...

Health experts have warned that taking unnecessary stress can not only give you headache or neck pain but, if left unattended for long, can also trigger elevation in blood sugar levels leading to Type 2 diabetes.

ભારતીય વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત

 એમબીએનો અભ્યાસ કરી રહેલા ભારતીય મૂળના ૩૩ વર્ષીય વિદ્યાર્થી મીર બાકર અલી રિઝવીનું ઓસ્ટર્લી લંડન અંડરગ્રાઉન્ડ સ્ટેશને ટ્યૂબ ટ્રેન નીચે આવી જતાં મોત થયું હતું. હૈદરાબાદના મિરાલમ મંડી વિસ્તારમાં રહેતો રિઝવી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ૨૦૦૯માં લંડન આવ્યો હતો.

Eating fresh fruit reduces risk of heart attack, stroke...

A new study has found that eating fruits can keep you healthy and keep heart diseases at bay, adding that people who eat fresh fruit regularly are less prone to a heart attack or stroke than people who rarely eat fresh fruit.

Firoz-Tejani

Firoz-Tejani

Firoz Tejani, Chief Executive of the Lenlyn Group, receiving the Business Person of the Year award from Nina Amin MBE, Partner and Head of Asian Markets, KPMG

Dr. Hansal Bhachech

Dr. Hansal Bhachech

Dr. Neeta Goswami

Dr. Neeta Goswami