મહિલાઓની જાતીય ઉત્તેજના વધારશે ‘વાઇસ્ક્રીમ’ 01/04/2015 7:05 am Mukesh Patel લંડન: સેક્સ અને ઉત્તેજના સાથે સંકળાયેલી દવા વિયાગ્રાનું નામ તો હવે બધાએ સાંભળ્યું છે, પણ નવા સમાચાર એ છે કે પુરુષો પછી હવે મહિલાઓ માટે પણ વિયાગ્રા બજારમાં આવી ગઇ છે ત્યારે લંડનની એક ડેઝર્ટ કંપનીએ મહિલાઓ માટે વિયાગ્રા આઇસક્રીમ રજૂ કર્યો છે. જેને તમે ‘વાઇસક્રીમ’ પણ કહી શકો છે!
સ્ત્રીઓ કરતાં પુરુષોનું મગજ વધારે મોટું! 01/04/2015 7:09 am Mukesh Patel લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે સરેરાશ પુરુષો મહિલાઓ કરતાં વધારે મોટું મગજ ધરાવતા હોય છે અને તેમના મગજનું કદ અલગ-અલગ હોય છે.
આપણા અતિથી: રાજીવ નેવગી 31/03/2015 12:50 pm Kamal Rao કાચુ લોખંડ, કપડા તેમજ અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ગોવાના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સ્વયંસેવક શ્રી રાજીવ એમ. નેવગી યુકેની મુલાકાતે પધાર્યા છે.
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનમાં રામનવમી અને સ્વામિનારાયણ જયંતિની ઉજવણી થઇ 31/03/2015 12:53 pm Kamal Rao BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન – લંડન ખાતે તા. ૨૮ માર્ચના રોજ ખૂબજ ધામધૂમપૂર્વક વિવિધ કલાત્મક નૃત્યો, નાટકો, કિરન સાથે શ્રી રામ નવમી મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ટીમ ઇંડિયાની મજાક ઉડાવતા પાક.-બાંગ્લાદેશના ફેન્સ 01/04/2015 7:15 am Mukesh Patel મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને સ્વદેશ પરત ફરી છે ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક પ્રશંસકો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં ફોન કરી ‘મૌકા-મૌકા’ એડવર્ટ ગાઈને મશ્કરી કરી રહ્યાં છે.
પાક. વન-ડે ટીમના કેપ્ટનપદે અઝહર અલી 01/04/2015 7:20 am Mukesh Patel કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા એક આશ્ચર્યજનક નિવેદનમાં વન-ડે ટીમના કેપ્ટન તરીકે અઝહર અલીના નામની જાહેરાત કરવામાં આવી છે.