શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા રજત જયંતીની ઉજવણી કરાઇ 31/03/2015 1:47 pm Kamal Rao શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા સ્થાપનાની રજત જયંતીની ઉજવણી કરવા વિશેષ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાઇ રહ્યું છે. ઉજવણીના વિવિધ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ તરીકે તા. ૨૫-૧-૧૫ના રોજ ત્રણ ધામની યાત્રાનું આયોજન કરાયું હતું.
બ્લેકમેઈલર મિતલ શાહને બે વર્ષની જેલ 31/03/2015 1:59 pm Achyut Sanghavi લંડનઃ હેરો ક્રાઉન કોર્ટે કનિંગહામ પાર્કના મિતલ શાહને બ્લેકમેઈલ અને ધમકી આપી નાણા પડાવવાના ગુનાસર દોષિત ઠરાવી બે વર્ષની સજા ફરમાવી હતી. ૨૩ વર્ષના મિતલ શાહે તેની સ્ત્રીમિત્ર પાસેથી ૨૦૧૦માં ૨,૭૦૦ પાઉન્ડ ઉધાર લીધા હતા. આ પછી શાહે માગણી સતત ચાલુ રાખી હતી.
બેનિફિટ ફ્રોડ બદલ પેન્શનરને સજા 31/03/2015 2:03 pm Achyut Sanghavi લંડનઃ છેતરપીંડી આચરી હાઉસિંગ બેનિફિટ તરીકે ૨૩,૨૦૪ પાઉન્ડનો ક્લેઈમ કરનારા ૭૩ વર્ષના પેન્શનર તારુસિંહ પૂરેવાલને હેરો ક્રાઉન કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે મુલતવી રખાઈ હતી. તેમણે આ ઉપરાંત, કોર્ટ ખર્ચના £૨૦૦ અને સરચાર્જના £૮૦ ચુકવવા પડશે.
16 killed in Kashmir flood, landslide 31/03/2015 2:04 pm K.K. Joseph Sixteen people have been killed in mudslides and hundreds of people have left their homes in Kashmir after heavy rain over the weekend caused flooding in the Valley.