સંસ્થા સમાચાર 02/06/2015 12:38 pm Kamal Rao અાદ્યશક્તિ માતાજી ટેમ્પલ, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૬-૬-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા થશે. તા. ૭-૬-૧૫ બપોરે ૩થી ભજન સત્સંગ થશે. બન્ને કાર્યક્રમોમાં મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
ભારત દર્શન: ડ્યુક્સ કોર્ટ ટ્રાવેલ્સને સંગ 02/06/2015 12:41 pm Kamal Rao ભારત એક એવો દેશ છે જ્યાં અઢળક કુદરતી ખુબસુરતી કુટી-કુટીને ભરી છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તથા ગુજરાતથી લઈને કલકત્તા સુધી જોવા લાયક સ્થળો મળી રહે છે. એક એવો દેશ કે જેમાં ૨૯ રાજ્યો તથા તેમાં બોલાતી ૨૨ ભાષાઓ તથા દરેક રાજ્ય નું એક અનોખિ સંસ્કૃતિ જોવા મળે છે.
૮૦મા જન્મદિનની પાર્ટી દ્વારા કેન્સર ચેરીટીને £૩,૦૧૪ની સખાવત 02/06/2015 12:46 pm Kamal Rao આશ્ટનમાં રહેતા અને 'ગુજરાત સમાચાર'ના વર્ષો જુના વાચક મિત્ર શ્રી વિષ્ણુ મોહનદાસે પોતાના જન્મ દિનની ઉજવણીને એક અલગ જ સ્વરૂપ આપી મિત્રો અને સ્વજનોને પોતાને ભેટ આપવાના બદલે પસંદ કરેલી કેન્સર ચેરીટી ધ ક્રિસ્ટી અોલ્ડહામને દાન કરવા વિનંતી કરી હતી. જેના ફળ સ્વરૂપે કેન્સર ચેરીટીને £૩,૦૧૪ની મદદ કરવામાં િવષ્ણુભાઇ સહભાગી બન્યા હતા.
Britain is a "magnet for migrant" 04/06/2015 11:47 am Reshma Trilochun Critics have described Britain as a “magnet for migrants”, as new figures reveal a rise in the number of immigrants registered to work in the UK. In total, there are 824,153 people from overseas who have National Insurance numbers.
હાથ મીલાવો અને જાણો કે હ્રદયરોગની શક્યતા કેટલી 02/06/2015 12:48 pm Kamal Rao કાળા માથાનો માનવી કેટલી શોધ કરશે એની કોઇ જ સીમા નથી. આ હકિકત એટલા માટે સાચી જણાઇ રહી છે કેમ કે ધ લેન્સેટમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે તમે જ્યારે કોઇની સાથે હાથ મીલાવો ત્યારે હાથના પંજાની પક્કડ દર્શાવે છે કે તમને ભવિષ્યમાં હ્રદય રોગ કે પક્ષઘાત એટલે કે સ્ટ્રોકની બીમારી થશે કે નહિં. જે લોકોના હાથની પક્કડ મજબૂત હોય છે તે લોકોને હાર્ટએટેક કે સ્ટ્રોકની બીમારીથી આવતા મોતથી બચી શકે છે. વિશ્વના ૧૭ દેશોના ૧૪૦,૦૦૦ લોકોનો આ માટે સર્વે કરાયો હતો અને તેમાં આ તથ્ય સામે આવ્યું છે.
કુદરત અજબ છે તારી લીલા: ૧૮,૦૦૦ જંતુઅો શોધાયા 02/06/2015 12:50 pm Kamal Rao કુદરતની લીલા પણ અજબ છે. હું અને તમે કદાચ દસ બાર પક્ષીઅો, જાનવરો કે માછલીઅોને જાણતા હોઇશું. પરંતુ આપણે જેને હજુ સુધી પૂરી અોળખી શક્યા નથી તે કુદરતની લીલા ખરેખર અજબ છે. આ વર્ષે શોધાયેલી ટોચની જે દસ નવી જાતી મળી છે તેમાં કાર્ટવ્હીલીંગ સ્પાઇડર છે. આ કરોળીયો બળદગાડાનું પૈડુ ફરે એમ પોતાના શરીરનું પૈડુ બનાવી દઇ દોડે છે અને તેની દોડવાની ઝડપ માણસ જેટલી હોઇ શકે છે. આજ રીતે પક્ષી જેવા પીંછા ધરાવતા ડાયનાસોરના અવશેષો પણ મળ્યા છે. એક એવી માછલી શોધાઇ છે જે દરિયાના તળીયે કુંડાળુ ધરાવતી ડિઝાઇનનો માળો બનાવે છે.