ડ્રામા ફિલ્મ 09/04/2015 7:53 am Viren Vyas માણસ મોટો કે ધર્મ, સંબંધ મોટો કે ભગવાન એ વાતને ફિલ્મના કેન્દ્રસ્થાનમાં રાખવામાં આવી છે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સનાતન મંદિર – લેસ્ટરના ઉપક્રમે ૮૦ વર્ષ કરતા વધુ વયના સો વડિલોનું ગૌરવપૂર્વક સન્માન 07/04/2015 2:13 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સનાતન મંદિર – લેસ્ટરના ઉપક્રમે તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા સો કરતા વધારે વડિલોનું લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ, સનાતન મંદિર, લેસ્ટરના પ્રેસિડેન્ટ શ્રી રમણભાઇ બાર્બર MBE – DL તેમજ અન્ય અગ્રણીઅોના વરદ હસ્તે લગભગ ૪૦૦ જેટલા મહેમાનોની ઉપસ્થિતીમાં સનાતન મંદિર – લેસ્ટર ખાતે શાનદાર સન્માન કરાયું હતું.
The "Egg-tastic" Runny Egg 07/04/2015 2:21 pm Reshma Trilochun Dunking your piece of bread in runny yolk is the traditional breakfast which not many have the time to enjoy anymore.However, a Leicester business hopes its easy-to-prepare version of the boiled egg will make more people choose to have this as a breakfast option again.
માંચેસ્ટરમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી 07/04/2015 3:08 pm Kamal Rao માંચેસ્ટર જૈન સમાજ દ્વારા તા. ૨-૪-૨૦૧૫ ગુરૂવારે જૈન ધર્મના ચોવીસમા અને છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર ઠાકરને કિંગસ્ટનના મેયર દ્વારા એવોર્ડ એનાયત કરાયો 07/04/2015 3:09 pm Kamal Rao સર્વોદય હિન્દુ એસોસિએશનના પ્રમુખ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ સંસ્થાઅો સાથે સંકળાયેલા અગ્રણી કાર્યકર શ્રી મહેન્દ્રભાઇ ઠાકરને રોયલ બરો અોફ કિંગસ્ટનના મેયર દ્વારા તાજેતરમાં એવોર્ડ એનાયત કરાયો હતો.