ટોરી પાર્ટી ઘર પર વારસાવેરો ઘટાડશે 14/04/2015 9:35 am Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જાહેર કર્યું છે કે તેમનો ટોરી પક્ષ ચૂંટણીમાં વિજય મેળવશે તો પેરન્ટ્સ તેમના સંતાનોને એક મિલિયન જેટલી કિંમતનું ઘર વારસામાં આપી જઈ શકશે. આ માટે ઈન્હેરિટેન્સ ટેક્સ ચુકવવાનો રહેશે નહિ.
TIMES NOW ICICI Bank ‘NRI of the Year’ Awards 17/04/2015 5:29 am Reshma Trilochun On 10th April 2015 in Mumbai, one of India's leading channels, TIMES NOW, along with India's largest private sector bank, ICICI bank celebrated the success and achievements of Indians across the world, with the announcement of 2nd TIMES NOW ICICI Bank ‘NRI of the Year’ awards, powered by Global Indian International School (GIIS).
સોનાક્ષી સિંહા સામે પોલીસ ફરિયાદ 17/04/2015 5:31 am Viren Vyas બિગ બોસ સીઝન પાંચમાં દેખાયેલી પૂજા મિશ્રાએ પોતાની સાથે છેડછાડ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
• ૨૦,૦૦૦થી વધુ બાળકોને દૂરની શાળામાં પ્રવેશની સમસ્યા 14/04/2015 9:42 am Achyut Sanghavi હજારો બાળકોને તેમની પસંદગીની પ્રાઈમરી શાળાઓમાં પ્રવેશ મેળવવાની સમસ્યા સર્જાઈ છે. બાળજન્મમાં અને ઈમિગ્રેશનના વધારાના કારણે ૨૦,૦૦૦થી વધુ બાળકોએ દૂરની શાળાઓમાં પ્રવેશ મેળવવો પડશે. આના કારણે પેરન્ટ્સ પણ ચિંતામાં પડ્યાં છે. સ્થાનિક કાઉન્સિલો વપરાશમાં નહિ રહેલાં મકાનો તેમજ શાળામાં વધુ ખંડો બાંધી માગને પહોંચી વળવા પ્રયાસ કરી રહી છે. સપ્ટેમ્બરમાં શરુ થનારા નવા શૈક્ષણિક વર્ષમાં ૬૦૦,૦૦૦થી વધુ બાળકો પ્રાઈમરી શાળામાં સ્થાન મેળવશે.
Apology sought from UK govt over Anand's man's detention death 13/05/2015 6:38 am K.K. Joseph Family members of an Anand (Gujarat) resident, who died at an immigration detention centre in UK has demanded an apology from the British government.
આજ હમારે પાસ હકૂમત હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ? 13/05/2015 6:39 am Mukesh Patel અક્ષરધામ મંદિર ત્રાસવાદી હુમલા કેસમાં ૧૧ વર્ષ બાદ નિર્દોષ છૂટેલા અમદાવાદના મુફ્તી અબ્દુલ કયુમની કેફિયત એટલે ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ પુસ્તક.