Advanced search


વિશ્વભરના અનેક લોકો જીન્સના વસ્ત્રોના દિવાના છે અને જીન્સમાં ડેનિમનું નામ દુનિયાભરમાં જાણીતું છે. ડેનિમ કંપનીના વિવિધ બ્રાન્ડના જીન્સની ભારે માગ છે. આ ડેનિમ કંપનીને જીન્સ બનાવવા માટે ચોક્કસ ગુણવત્તા ધરાવતા રૂની જરૂર પડે છે અને આ તમામ ગુણો સૌરાષ્ટ્રના શંકર જાતના કપાસમાં જોવા મળે છે. આથી તાજેતરમાં જ ડેનિમ કંપનીએ સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોની મુલાકાત લઈને આ કપાસની ખરીદી માટે કરાર કર્યા હોવાના અહેવાલ છે.

Salman-Shah Rukh bury the hatchet

Shah Rukh Khan and Salman Khan's big patch up moment reached a crescendo of sorts when the two took to the dance floor and danced their hearts out to the tunes of 'Chaiya Chaiya' at the wedding of Salman's sister Arpita

graphics1

graphics1

graphics1

અભિનેત્રી વીણા મલિકને ૨૬ વર્ષની કેદ

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે ઇશનિંદાના એક કેસમાં અભિનેત્રી વીણા મલિકને દોષિત ઠરાવીને ૨૬ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે વીણાની સાથે તેના પતિ અને પાકિસ્તાનની સૌથી મોટી ટીવી ચેનલના માલિકને પણ કેદની સજા ફરમાવી છે.  

Making films is my priority now: Dia Mirza

Bollywood actress Dia Mirza who has acted in films like ‘Rehna Hai Tere Dil Mein’, ‘Lage Raho Munna Bhai’ and ‘Honeymoon Travels Pvt Ltd’says that making films is her first priority now than in acting films.

ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, રાપર જેવા વિસ્તારોના ૧૦૦થી વધુ ગામો ત્રણ મહિના બાદ ફરીથી દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વાર્ષિક અનાવારી શરૂ કરી છે. તેનો અહેવાલ તૈયાર થયા બાદ કચ્છ, બનાસકાંઠા, જામનગર અને પાટણના સરહદી ગામોમાં અછત કે અર્ધઅછત જાહેર થવા શક્યતા છે. 

graphics1

graphics1

graphics1